________________
(૨૬૫) એને ઉદ્ધાર કરવાની ઉચ્ચ અભિલાષા–એ વિગેરે ઉત્તમતાના ગુણએ તેના હૃદયમાં સ્થાન લીધું હતું. પિતાના એ અસાધારણ ગુણોને લીધે મંત્રી અત્યારે પ્રજા જમાના પ્રતિષ્ઠિત ગૃહસ્થામાં પણ માનનીય અને પુજનીય થઈ પડયા હતે.
એ પ્રમાણે ઘણા દિવસ સુધી ધર્મ કર્મમાં તત્પર રહી અંતરની આસકિત વિના સાંસારિક સુખ ભોગવ્યા પછી એકદા તેને શ્રીપુર નગર જવાની ઈચ્છા થઈ
“જનની જન્મભૂમિ,
स्वर्गादपि गरीयसो' જનની અને જન્મભૂમિ સ્વર્ગ કરતાં પણ ગરિષ્ઠ ગણેલ છે.
KAAN
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org