________________
(૨૧) હતી. વેપારીએ પેાતાની શક્તિ પ્રમાણે દુકાના શણગારવા લાગ્યા. આનદ સૂચક ધ્વજાએ અને વાવટા લટકાવવામાં આવ્યા. એક દર તમામ પ્રજા વર્ગોમાં આનંદ આચ્છવ વર્તાઇ રહ્યો. રાજાના હમથી મંત્રીને જોઇતી તમામ ચીજ પૂરી પાડવામાં આવી, એટલે ત્યાં પણ નગરશેઠના હસ્તક સારી રચના કરવામાં આવી
લગ્ન મુહુત્ત માવતાં ઘણાજ માનદ અને એચ્છવ પુ ક રાજાએ પોતાની કન્યા મતિસાગરને પરણાવી, અને કન્યાદાનમાં તેને અર્ધ રાજ્ય આપ્યુ.
હવે મત્રીને ધનની કંઇ ખાટ ન રહી. તેમજ કોઈ જાતની ખટપટ કે તાબેદારી કર્યા વિના પણ હુંમેશને માટે કરોડાની આવક ચાલુ થઇ. તેમ છતાં મત્રી એ સમૃદ્ધિ અને સત્તાથી કુલાઇ જાય તેવા ન હતા. તે કાઇપણ પ્રયત્ન કર્યાં વિના પુર્વ પુણ્યની પ્રબળતાથી જગે જગે સપત્તિ પામતા હતા. અત્યારે આટલી અધી સંપત્તિ પામીને તેણે વિચાર કર્યા કે— સંપત્તિ રૂપ મદિરાની મુંઝવણમાં મુઞાને પોતાના કત્તવ્યથી ભ્રષ્ટ થવુ અને ભાગવિલાસની તાલાવેલીમાં પોતાનું ભાન ખાઇ બેસનારા આ દુનીયામાં ઘણા મનુષ્યા છે, અજ્ઞાનને તાબે થઈને તેઓ પોતાના સમય અને સંપત્તિના સદુપયોગ કરી શકતા નથી.
તે
ભાવિલાસ અને વિવિધ ખાનપાનને ભાગવતાં સાતા માની લે છે. મારે તેવી અજ્ઞાનતામાં ઘસડાવું તે ચેાગ્ય નથી જિનશાસનના પ્રતાપે વિવેક–દીપક મારા અંતરમાં જાગ્રત થયે છે, તો હું મારી સંપત્તિને સાર્થક શા માટે ન કરૂ ?'
એમ વિચારીને તેણે પોતાના મકાનની પાસે એક જ્ઞાનશાળા કરાવી, તેમાં અન્ન અને વસ્ત્રાદિકના સાધન રાખ્યા. ગમે તે પ્રવાસી અથવા અનાથ, ગરીબ, ભિક્ષુક કે કોઇ રોગી આવી ચડે, તા તે ખાનપાનાર્દિકથી તૃપ્ત કરવામાં આવતા. રાગીને માટે મ'ત્રી જાતે ખરદાસ કરતા, દવા વગેરે લાવીને તેની સારવાર કરતા હતા. શહેરમાં પોતાના જૈન મધુએ રહેતા, તેમાંના કાઇ
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org