________________
(૨૬૦)
રાજકન્યાનો આ વચન સાંભળતાં રાજા સંતેાષ પામ્યા, અને ખેલ્યું કે ધન્ય છે બાળા! તારી અખંડ ટેકને! એટા! તું ચિરકાલ સુખી રહે. મારા કુળની ચાંદની ! તારા જેવી માળાએથીજ કુલીનેાની કુલીનતા જળવાઇ રહે છે. વત્સે ! તારા સૌભાગ્યને સૂર્ય સદા દેદીપ્યમાન રહે’
હવે રાજાને કંઈપણ વિચાર કરવા જેવુ હતુંજ નહિં. તેણે મંત્રીને છેવટને નિ ય જણાવી દીધા કે રાજકન્યાએ એવા નિશ્ચય કર્યો છે કે તમારા સિવાય ખીજા કેાનું કરગ્રહણુ તે - વાની નથી. તમારી નાત જાત સાથે અમારે કાંઇ અપેક્ષા નથી. માટે જોઇતી વસ્તુ મગાવીને લગ્નની તૈયારી કરજો.’ રાજાના અને રાજકન્યાના અડગે નિશ્ચય આગળ મંત્રીનું કાંઇ ચાલ્યું નહિં. તેણે લગ્નની તૈયારી કરવા માંડી. લગ્નની તૈયારીમાં રાચરચીલું બધું રાજ્ય તરફથી તેને આપવામાં આવ્યું. તે ઉપરાંત નગરશેઠ તથા કેટલાક મોટા અધિકારીઓને ૨.જાએ તેના કામની તજવીજ માટે નીમ્યા. અહીં મત્રીની ત્રણ સ્ત્રીએ પણ વિવેકથી શહેરના તમામ સ્ત્રી વર્ગને આવકાર આપવામાં લેશ પણ કચાશ રાખતી ન હતી.
આ તરફ રાજાએ મેાટા આડંબરથી લગ્ન મડપ રચાવ્યે. જેમાં જુદી જુદી બેઠકા ગેાઢવાવી. સ્ત્રી વર્ગ અલગ બેસી ધવલ મંગલ ગાઈ શકે. મંડપમાં પ્રવેશ કરતાં પ્રથમજ વાજીંત્ર વાદકે આવનારને આવકાર આપી શકે. શહેરના મોટા સભાવિત ગૃહસ્થાને સન્માન પૂર્વક એસાડવાનું કામ પ્રધાનને સોંપવામાં આવ્યું કૈક દેશના ગવૈયાઓને તથા મત્લાને ખેલાવવામાં આવ્યા હતા. કળા કુશળ ઘણા કારીગરો તેમજ ખેલ કરનારાઓને ખેલાવ્યા હતા. સંગીતમાં પ્રવીણ થયેલી કેટલીક ગણિકાઓ પણ ત્યાં હાજર થઈ હતી. રાજમહેલને રેશેનીથી દેવ વિમાન સમાન દેદીપ્યમાન મનાવવામાં આવ્યેા. રસ્તાઓ અને ખાસ કરીને રાજમાર્ગ પર સુધિ જળના છંટકાવથી ચીતરફ સુવાસ પ્રસરતી
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org