________________
(૨૫૩)
વાર રાજકુમારે સ્ત્રીની હાંસી કરી હશે, તેથી તેણે વિચાર કર્યા કે— વખતસર તે મારી પાછળ લાગશે, તા મારા અચાવ થવા મુશ્કેલ છે, શરીરના કષ્ટની તે! મારે દરકાર નથી, પણ શીલનું રક્ષણુ તે પ્રાણ સાટે પણ થવુ જ જોઈએ. માટે હવે કે.ઈ ઉપાય હાથમાં લઉં કે જેથી એ ચિંતા દુર થઇ જાય એમ વિચાર કરીને વિજયસુંદરી એક મંદિરમાં ગઇ, તે વખતે ત્યાં કોઇ માશુસ ન હતુ. દેવલના દરવાજો ઉઘાડીને તે અંદર દાખલ થઇ, તેણે વિચાર કર્યાં કે અત્યારે શાસન દેવીની દિવ્ય સહાયતા હાય, તેાજ મંદિરનું દ્વાર બંધ થઇ શકે, તે વિના મારાથી શુ થવાનું હતું ? ' એમ ધારીને તેણે શાસનદેવીને ઉદ્દેશીને ધ્યાન ધર્યું અને પછી માલ જોડીને કહ્યુ કે‘હે શાસનના શણુગાર રૂપ દેવી ! મા તારી દાસી ઉપર અત્યારે ધર્મ સંકટ આવી પડયું છે. તે તારી સહાયતા માગે છે. જો અત્યાર સુધી મારૂં અખંડ શીલ હૈ!ય. તેા તારી સહાયતાથી આ મંદિરના દ્વાર બંધ થાય. વિજયસુદરી તે જોઇને સતાષ પામી, અને પોતે એકા ગ્રતાથી માસન લગાવીને પંચ પરમેષ્ડીનું ધ્યાન ધરવા લાગી.
એ રીતે ત્રણે દેવ મંદિરના દરવાજા બંધ થયા, તેથી પુજારીઓને વિચાર થઇ પડયા કે— આવુ પૂર્વે કાઇવાર બનવા પામ્યુ નથી. આજે અચાનક દ્વાર બંધ થયાં, તે હવે દેવની પુજા શી રીતે થશે ? વળી ભકતજના દર્શન કેમ કરી શકશે ? તે મદિરાને ખર્ચ રાજ્ય તરફથી આપવામાં આવતા, એટલે તે ત્રણે પૂજારીઓએ રાજ સભામાં આવી અંજિલ જોડીને રાજાને અરજ કરી કે હે પ્રજાનાથ ! આજે ન બનવા જોગ ખનાવ બન્યા છે. જે સાંભળતાં સૌ કોઇ આશ્ચર્ય મગ્ન થાય. પણા ત્રણ મદિર અચાનક બંધ થઇ ગયા. દર નજર કરતાં કઈ અાણી સ્ત્રીઓ ધ્યાન ધરતી બેઠી છે. એલાવતાં તે ખેલતી નથી અને દ્વાર પણ ઉઘાડતી નથી.’
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org