________________
(૨૩૮) આ બનાવથી રાજાને પોતાની મૂર્ખાઈ જણાઈ આવી. તેથી પિતે સાવચેત થઈ ગયે. પિતે કરેલ બેદરકારી માટે પિતાને પશ્ચાત્તાપ થયો. આ કારસ્તાન કયાંથી અને શા માટે જાગ્યું ? તેને ખરે ભેદ જાણવાને રાજાએ અત્યારે સમરસેન દુષ્ટસિહ, વસંતસેના અને દારૂના પ્યાલા ભરી આપનાર નોકર–એ ચારેને નજર કેદ કર્યા. તેમને અલગ અલગ રાખવામાં આવ્યા અને કઈ કઈને મળી ન શકે--એ બંદોબસ્ત કરવામાં આવ્યું.
આ બનાવથી રાજા પોતાની મેળે ઠેકાણે આવી ગયું, પણ રાજ્યમાં એટલી બધી ગેરવ્યવસ્થા ઘુસી ગઈ હતી કે તેને સુવ્યવસ્થિત કરવા માટે મહિસાગર જેવા મંત્રીની તેને જરૂર પડી અમલદારો બધા આપખુદી સત્તા ચલાવવા લાગ્યા અને પ્રજાની કનડગતને પાર ન હતો. આ બગડેલ બાજી એકી સાથે સુધારવી બહુ મુશ્કેલ હતી. તેથી રાજા રાત દિવસ ગંભીર વિચારમાં નિમગ્ન રહેતા, જતાં જતાં મતિસાગરે આપેલ શિખામણ તેને વારંવાર યાદ આવવા લાગી. છેવટે મતિસાગરને માટે તેને વિશ્વાસ બંધાયે. અને તેને બેલાવવાને માટે તેણે પોતાના દશ વીશ વિશ્વાસ પાત્ર નોકરોને ચારે દિશામાં દેડાવી મૂક્યા.
હે ! પાપીઓની પ્રપંચજાળ આખિર પિતાને નડી, દશે કેઈનો સગો નહિ. ભલાઇનું ફળ ભલાઈ અને બુરાઇનું ફળ બુરાઇ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org