________________
( ૨૧૪) ખાસ શસ્ત્રધારી સેવક છુ”. તેથી એ શેઠે મને જોતાંજ ગભરાઇ જવાના.
તમે ખષા બહાદુર ખરા, પણ શેઠને ન્યાયની રીતે સમજાવતાં જો તે સાનમાં સમજી જાય, તેા પછી વિના કારણે એવી બહાદુરી ખતાવવાની માપણને જરૂર શી છે ?
અરે ! ભાઇએ ! એ ઘરડે ઘડપણે ધેાળામાં ધુળ નાખવા બેઠા છે. એને સાનમાં સમજાવ્યા કરતાં એવી કોઇ સુખડી ચખાડવી જોઇએ કે ફ્રીવાર તે એવુ પગલુ જ ન ભરે.”
શ્રીપતિ શેઠ આ બધું પેાતાનુ પુરાણ કાન દઈને સાંભળતા તા. તેમાં છેલ્લા શબ્દો સાંભળતાં તેનું હૃદય કપી ઉઠયું. તે પેાતે ગંભીર વિચારમાં પડી ગયા,
“ અહા ! વખતસર મારી મનઃઙામનામાં આ લેાકેા ખલેલ
કરશે.
હા, એ તા પરસ્ત્રી કહેવાય, તેને સ્વાધીન કરતાં તે પાપમાં પટકાવુ જ પડશે.
અરે ! અપને આપ કાણુ તે જોઈ આવ્યું છે? આ તે અત્યારે જે કઈ ખવાય, પીવાય અને ભાગવાય, તેના હાવા લઇ લેવા. એવી બીક રાખીને આ રક્ષાને કેમ જવા દઉં ?
પણ મનુષ્ય હત્યાં ઉપર આ પરદ્વારાનું પાપ એ એ મહા પાપ તને માજ ભવમાં નડશે તે નહિ ?
હવે મતિસાગર તેા કયાંથી આવવાના હતા? અને મા તે બિચારી ગરીમડી ગાય જેવીને તે મારા આશ્રય લેવાજ પડશે. બસ, એમાં ભવિષ્યના લયજ દેખાતા નથી. માત્ર આ લેાકેા કંઇક ધમધમ્યા છે, તેમને મન માનતું ધન માપ્યું, એટલે ઠંડાગાર જેવા થઇ જશે. આ સ્વર્ગની મસરા પાછળ તા અધુ ધન કુરબાન કરી દઉં.
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org