________________
(૨૧૩) છાબતની હવ કાળજી ન કરશે. પરંતુ હમણ અમુક વખત સુધી મને બોલાવશે નહિ.”
સુંદરીના આ બોલથી શ્રીપતિ શેઠ સંતોષ પામ્યા. પિતાના મને રથની માળા હવે સફળ થવાની સમજીને તેના શરીરમાં
ક્વીન તેજ દાખલ થયું તે હર્ષિત થતે વિચારવા લાગે કે – “અહો! આવી સુંદરીને હું સ્વામી થઈશ. એટલે હવે મને સ્વર્ગ કે મોક્ષની દરકાર શી છે? બસ, મારું જીવન સ્વગીય સુખમય બની જશે. પાંચ પંદર દિવસને એને વાયદે કાલે પૂરે થશે, એટલે એ એ મારી પતી પદમણી થશે. આ અજાણ્યા પ્રદેશમાં એ કોને શરણે જવાની હતી? વાહ રે શ્રીપતિ તે હવે સાચો શ્રીપતિ ( લક્ષ્મીને પતિ ) બનીશ. આ પાકી અવસ્થાએ આવી સેળ વરસની સુંદરી સભાગ્ય વિના કયાંથી સાંપડે?” એ પ્રમાણે શેઠ હરતાં ફરતાં ઉઠતાં, બેસતાં કે સુતાં સાભાગ્ય સુંદરીના મને રથની માળા ફેરવવા લાગ્યું.
રસ્તામાં શેઠની કેટલીક હીલચાલથી સૌભાગ્ય સુંદરી સાથે આવેલ માણસે સમજી ગયા કે –“આ શેઠની દાનત બગડી લાગે છે.” “શું આપણું દેખતાં એ સૌભાગ્ય સુંદરીને તાબે કરી શકશે ?
અરે! મેં મહારાજાનું જન્મથી લુણ ખાધું છે, તે આવા પ્રસંગે તે ઉપકારને બદલે કેમ ને વાળું?
પણ મને તે રાણી સાહેબે ખાનગીમાં બોલાવીને ભલામણ કરી છે કે –“બાને કંઈ હરત આવવા ન દેજે.” હું તે બરાબર કાછ વાળીને શેઠની સામે ઉભે રહીશ.
ત્યારે હું ખાસ અંત:પુરને રખવાળ તે આવા કામમાં પાછો હઠું ખરો કે ? ' અરે ! તમે બધા બડાઈ મારતાં વખત આવે કદાચ ડરીને દશ ડગલાં પાછા પણ હઠી જાઓ. પરંતુ હું તે મહારાજાને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org