________________
(૧૫) પણ એમાં કેઈ ઝનૂન માણસ જાગે અને આ વાત જે ગંભીરપુરના રાજા સુધી લઈ જાય, તે મારે ભેગવવું પણ ભારે થઈ પડે.
હા, પણ સૌભાગ્ય સુંદરી પતે રાજી રાજી હોય, તો કે આડે આવનાર છે ?
એજ વાત હજી અર્ધબ્ધ જેવી લાગે છે. સૌભાગ્ય સુંદરી એ જ્યાં સુધી હજી જોઈએ તે પિતાને પ્રેમ બતાવ્યું નથી, ત્યાંસુધી બધી વાત કાચી અને ધાસ્તી ભરેલી છે.
એ સુંદર સુંદરી મળી ગયા પછી કંઈ સહન કરવું પડે, તો હરક્ત નહિ, પરંતુ એ પણ ન મળે અને કંઈ અણધારી આફત આવે તે આરે નથી.”
એ પ્રમાણે વિચાર માળાને લંબાવતાં દરકે બાબત તેને ભય ભરેલી લાગતી હતી. પ્રથમ તો આ ખરાબ કામ છે, એમ તેને પિતાના અંતરના ઉંડા ભાગમાંથી મનાઈ થતી હતી, વળી તે સુંદરી સાથે આવેલ માણસે પણ અધવચ લપડાક મારે તેવા લાગતા હતા, રાજભય તેની નજર આગળ આવતો અને ફજેતી થવાની ધાસ્તી પણ સામેજ દેખાતી હતી. આ બધા ખરાબા તેની દષ્ટિ આગળ તરતા અને તેથી તેનું હદય વારંવાર કમકમી જતું હતું. આટલું છતાં તેના માનસિક વિકારે હૃદયમાં ખળભળી રહ્યા હતા. એ કામવિકારની ઝેરી પણ અત્યારે મનમોહંક લાગતી માયામાં ઉક્ત ને તે તરત ભૂલી જતા હતા. એ સુંદરીના મુખ કમળને મધુકર બનવાને તેનું મન ગણગણાટ કરી રહ્યું હતું.
અહેઅનાદિકાલથી લાગેલ વિષયવાસનામાં પ્રાણી પરવશ બનીને કેટલી બધી વિટંબનાને સહન કરે છે ?
વિપતે તપુ વડુ થીઃ અપતિ નાગરિ વિંદ્રવાના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org