________________
(૧૬) તેની પાસેથી પૈસા પડાવવાની કંઈ બાકી ન રાખી.
એમ કરતાં મેહિનીની લાલચ વધતી ગઈ શેઠ જો કે તેના પર ખુશ ખુશ હતો. છતાં પોતાના વાણોતર મંત્રી તરફથી તેને વારંવાર એવી સૂચના મળવા લાગી કે ધનને હદ ઉપરાંત કુમાર્ગે વ્યય થાય છે. તમને તેની દરકાર નથી, પણ મને તે મેળવવાની કાળજી થઈ પડી છે. વેપારી વર્ગમાં તમારી આબરૂ નરમ પતી જાય છે. જો કે હજી હું જેમ તેમ ચલાવું છું પણ તેમ લાંબે વખત ચાલી શકશે નહિ.
આવા દબાણથી શેઠનું જોર નરમ પડ્યું. તેથી માહિનીને મનમાનતી રકમ મળવામાં ખામી આવવા લાગી. એટલે તપાસ કરતાં મોહિનીના જાણવામાં આવ્યું કે- વાણોતરનાં દબાણથી આ બધું થવા પામ્યું છે ” આથી એકવાર તેણે શેઠને બોલાવીને કહ્યું-શેઠ! તમારો પ્રેમ હવે કંઈક પાતળે પડી ગયા લાગે છે. હમણા કેટલાક વખતથી મારી માગણીને જોઈએ તે અમલ થઈ શકતો નથી ખરેખર ! વિધાતાએ પુરૂષોમાં ક્ષણિક પ્રેમ મુક લાગે છે, નહિ તે તમે આટલા વખતમાં આમ ફરી ન જાઓ.
મેહિનીના આ શબ્દોએ શેઠના ચિત્તને જે કે ચકડોળે ચડા વી દીધું પણ વણતરની સખત સૂચના તરતજ તેના અંતરમાં ઉભી થઈ ગઈ એટલે તે લાચાર થઈને બે –હિની! તારે માટે અંતરને પ્રેમ કંઈ પણ એ છે કે નથી. પણ અત્યારે મારે પેલા વાણેતરના વચનથી દબાઇને ચાલવું પડે છે. મેહિની ! હાલી માહિની તું એવા અઘટતા બેલથ મારા હદયને ક્ષુદ ન બનાવ તારા માટે તે હું પ્રાણ પાથરવા તૈયાર છું.
મેહિની--વાણોતર તમારે એક નોકર ગણાય, છતાં તે તમારા કહ્યા પ્રમાણે ન ચાલતાં ઉલટે તમને દેખાવે-એ પણ એક ૨ આશ્ચર્યની વાત છે!”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org