________________
(૧૪) એટલે–જે વિકળ-ગભરાઈ ગયેલને ટેકો આપે, આપત્તિમાં આવેલા ઉદ્ધાર કરે અને શરણાગતનું જે રક્ષણ કરનાર છે, તેવા નર નેથી આ પૃથ્વી વિભૂષિત છે
બહેન સરસ્વતી! પરોપકારની બાબતમાં હું તમને કેટલું સમજાવું ? જે કહું તે ઓછું છે. તમને હું એજ ભલામણ કરું છું કે તમે બાકીની જીંદગી પરેપકામાં ગાળે, તમારાથી બની શકે તે પ્રમાણે મહિલા વર્ગની સેવા બજાવે, એમાં જ જીંદગીની સાર્થક્તા છે. એવી બાબતમાં હવે તમારા પિતાજી આડે આવીને તમને અટકાવે તેમ તે છેજ નહિ. તેઓ સારી હીલચાલ જઈને રાજી થવાના.”
વિજ્યાના આ લાંબા વિવેચનથી સરસ્વતીને સારી અસર થઈ. તેણે હવે નિશ્ચય કરી લીધું કે– બાકીની જીંદગી માત્ર પરમાર્થમાંજ ગાળવી.” એમ દઢ વિચાર કરીને સરસ્વતી બોલી કે— વિજ્યા હેન! હું આપની શિખામણ શિરસાવંઘ કરૂં છું અને આપના કહ્યા પ્રમાણે કઈ પણ જાતના સ્વાર્થની આશા રાખ્યા વિના આ મારી જીંદગી પરમાર્થમાં જોડવા ઈચ્છું છું. હવે આપ ફરમાવે તે પ્રમાણે કામ કરવાને હું તરૂર છું.” - તે પછી વિજ્ય સુંદરીએ આખા શહેરમાં ઘેર ઘેર એવું કહેણ મે કહ્યું કે કોઈ પણ વિધવા યા સધવા બહેન ગરીબ હાલતની હોય અને તેને કંઈ સહાય-મદદની જરૂર હોય, તેણે પ્રધાન પત્ની વિજય સુંદરીને મળવું.” એ સિવાય કેટલીક કુલીન વિધવાઓ કે જે ગરીબાઈમાં આવી છતાં માગી ન શકે, તેમજ અવસ્થાએ પહોંચેલી કેટલીક વૃદ્ધ સ્ત્રીઓની તેણે ખાનગી તપાસ કરાવી તેમને એકી સાથે છ મહિનાના ખેરાક-ધાન્યમાં અમુક રકમ નાખીને મોકલી આપી.
સ્ત્રીઓને પણ દરેક પ્રકારના શિક્ષણની જરૂર છે એમ ધારીને તેણે નગરના મધ્ય ભાગમાં સ્ત્રી શિક્ષણ શાળા કે જેમાં
*
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org