SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨૩) અહા ! પરાપકાર એ સુકૃતનું મૂળ છે, લક્ષ્મીને તે શેાભાવનાર છે, મેટાઇને તે વધારનાર છે અને મેાક્ષ સુખને તે આપનાર છે. 44 ખરેખર ! સજ્જના પરહિત કરવાને માટેજ સરજાયલા છે. તેમને પરહિતને માટે વીનવવાની જરૂર પડતી નથી. કારણ કેकस्या देशा क्षपयति तमः सप्तसप्तिः प्रजानां छायां कर्त्तुं पथि विटपिना मंजलि: लेन बद्धः ? વઃ । अभ्यर्थ्यन्ते नवजलमुचः केनवा दृष्टितो जत्यैिवैते परहितविधौ साधवो बद्धकक्षाः ।। એટલે—સૂર્ય કાના ક્રમાનથી પ્રજાને સતાવતા અંધ કારના નાશ કરે છે ? રસ્તામાં છાયા લાવવાને વૃક્ષેાને કાણે અંજલિ જોડીને વીનવ્યા છે ? વૃષ્ટિને માટે જલધર પાસે . કણ યાચના કરે છે ? અહેા ! સત્પુરૂષા સ્વભાવથીજ પરનું હિત કરવામાં કટીબદ્ધ-તપર હાય છે. અહેા ! વ્હેન ! આ જીવન કેટલું બધું કીંમતી છે ? એક ક્ષણની પણ તેની કીંમત ન થઈ શકે. પોતાની પાસે સાધના છતાં, પોતે સમર્થ છતાં, મેહના મુઝારાથી ઘણા માણસે પેાતાના સ્વાર્થ ઉપરાંત કંઇ પણ કરી શકતા નથી. લક્ષ્મી અને સુખ-સંપત્તિના દાસ બનીને તેઓ પોતાનું જીવન કાડીના મૂલ્યે બરબાદ કરે છે. તેવા પુરૂષાજ ધન્ય છે કે જેમનાથી આ વની અલંકૃત થઈ છે. કહ્યું છે કે— " विहलं जो अवलंबइ आप पडिअं च जो समुद्ररइ । सरणा गयं च रक्खइ, तिसु तेसु अलंकिआ पुंहवी " ॥ For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org
SR No.005296
Book TitleKarm Pariksha yane Daivi Chakrano Chamatkar
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy