________________
(૧૨) ખવરાવે છે, મેવ પિતે ધાન નથી પકાવતે, પણ લેકેને પકવવા દે છે, તેમ સજજને પિતાની સંપત્તિને પરોપકારમાં વાપરે છે.
અહે! પરોપકારી સજજને જગતને કેટલા બધા ઉપયેગી થાય છે ? ચંદ્રમા દુનીયાને પ્રકાશ અને શીતલતા આપે છે, સૂર્ય પિતાનું ચળકતું તેજ-તાપ આપે છે. વળી જનસ્વભાવના ભેદ પાડીને માણસેના કાર્યો પરથી તેમની સ્થિતિ બતાવેલ છે. કહ્યું છે કે –
“તે તાવતિના પૂર્વાર્થઘટા: વાવ બેન, ये च स्वार्थपरार्थसाधनपरास्तेऽ मीनरामध्यमाः । तेऽमी मानुषराक्षसाः परहितं यैः स्वार्थतो हन्यते, ये तुघ्नन्ति निरर्थकं परहितं ते के न जानीमहे ? ॥
એવા સજ્જન પુરૂ પણ વિરલા હોય છે કે જેઓ પિતાના સ્વાર્થને ભેગ આપીને પણ પરનું હિત કરે છે. મધ્યમ પુરૂષો પિતાના સ્વાર્થની સાથે પરમાર્થ સાધે છે. કેટલાક પોતાના સ્વાર્થની ખાતર પહિતને હાનિ પહોંચાડે છે, તેઓ મનુષ્ય રૂપે દેખાતા રાક્ષસે સમજવા, પરંતુ પિતાને સ્વાર્થ ન સરતો હોય છતા પરના હિતને હણી નાખે છે, તેમને કેવી ઉપમા આપવી, તે અમે પણ સમજી શકતા નથી.
પૂર્વ પુરૂષો પોતાના જીવનને સાટે પરેપકારને જે મહત્વ આપી ગયા છે અને આપે છે, તેથી પણ તેનું શબ્દમાં સંપૂર્ણ વર્ણન આવી શકે જ નહિ. કારણ કે –
“જે પારદ મુતાપૂર્વ, परोपकारः कमलादु कुलम् । परोपकारः प्रभुता विधाता, परोपकारः शिवसौख्यदाता" ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org