________________
(૧૧) वपुः परोपकाराय,
ધારયત્તિ કનોષિક” પિતાના જીવનની કીંમત સમજનાર સુજ્ઞ જને બોધને માટે શાસ્ત્રને, દાનને માટે ધનને, ધર્મને માટે જીવિતને અને પરોપકારને માટે શરીરને ધારણ કરે છે.
વળી સમુદ્રનું પાણી જેમ નકામું છે, તેમ ધનવાન છતાં જેનું ધન પરોપકારના કામમાં ન આવે. તે તે નકામું છે.
"अस्ति जलं जलराशा तत्किंक्षारं विधीयतें तेन ? । लधुरपि वरं स कूपो,
ચત્રા ના વિવતિ |
એટલે—મહા સાગરમાં ખારું પાણી ઘણું પડયું છે. પણ તે શા કામનું ? તે કરતાં તે એક નાને કુવે સારે કે જ્યાં તૃષાતુર લેકે પાણી પીને તૃપ્ત થાય છે.
પર-ઉપકારની ખાતર કેટલાક જડ પદાર્થો પણ પિતાનું સર્વસ્વ આપી રહ્યા છે, તે જ્ઞાન બુદ્ધિને ધારણ કરતા મનુષ્યને તે કેટલું બધું કરવાનું હોઈ શકે? કારણ કે–
“વિન્તિ ના અવિનમઃ स्वादन्ति न स्वादु फलानि वृक्षाः। पयोमुचां किं कचिदस्ति शस्य !
परोपकाराय सतां विभूतिः" ॥
એટલે–નદીઓ પિતે પાણી પીતી નથી, પણ દુનીયાને : પીવરાવે છે, વૃક્ષે પિતે મધુર ફળ ખાતા નથી, પણ દુનીયાને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org