________________
(૧૨૦)
પકારી જીવન અજ દિવ્ય જીવન છે. જે જીવનમાં પાયકારની ચૈાત જાગી નથી તે જીવ પશુ તુલ્ય નહિ પણ પત્થર તુલ્ય છે.
58
મનુષ્ય ગમે તે પ્રકારે પરપકાર સાધીને પોતાના જીવન ને સાર્થક કરી શકે છે. જુઓ ચંદનવૃક્ષ પણ બીજાને શાંતિ પમાડે. કહ્યુ છે કે~
“વિ સન વિટી,
विधिना फल कुसुमवर्जितो विहितः । निजवपुषैव परेषां
तथापि संताप मपहरति " ॥
એટલે—જો કે ચંદન વૃક્ષને વિધાતાએ પુષ્પ અને ફળ રહિત બનાવેલ છે. તથાપિ તે પાતાના શરીરના ભાગ આપીને પણ બીજાના સંતાપ દૂર કરે છે.
–
જેએ કાઇ પણ રીતે દુનીયાને ઉપયોગી થઇ શકતા નથી. તેવા કલ્પવૃક્ષો કરતાં કેરડાનું ઝાડ સારૂં. કહ્યું છે કે— “ સરીરા મમાળેવતી, यः पान्थसार्थं कुरूते कृतार्थम् । कल्पद्रुमैः किं कनकाचलस्थै ? परोपकार प्रति लंभदुःस्थैः” ॥
એટલે—કનકાચલ–મેરૂ પર્વત પર રહેલા પરોપકાર રહિત
એવા કલ્પવૃક્ષા કરતાં મારવાડના કેરડા સારા કે જે રસ્તે ચાલતા મુસાફરોને કંઇક શાંતિ આપે છે.
સજ્જન પુરૂષ પોતાનું બધું પરોપકારમાંજ લગાડે છે. તેઓ પરાપારનેજ પાતાના સ્વાર્થ માને છે. કહ્યુ છે કે— રાષ્ટ્ર વેપાર નાનાય, धनं धमय जीवितम् ।
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org