________________
સેવા, ધર્મ શ્રવણ, ધર્મ ક્રિયા, પતિ ભકિત વિગેરે આવશ્યક છે, તેમ દરરોજ અમુક વખત રેંટી કાંતવાનું કામ પણ આવશ્યક હોવું જોઈએ. હે ! એ સુદર્શન ચક્ર આપણું ચડતી કરનાર છે, આપણું કુવિચારેને હડસેલી કહાડનાર છે. આપણું આળસને મરડી નાખનાર છે અને જરૂર પડતાં તે આપણને રેજી આપનાર છે. તે તેને માટે અનાદર બતાવો તે આપણું અધમતાની નિશાની છે.”
સરસ્વતીના આ વચનો સૌને ગમતા અને તેથી તે રમણીઓની રેંટીયા પરની પ્રીતિ પ્રતિદિન વધવા લાગી. તેઓ ઘણું વાર આપસમાં સરરવતીના વખાણ કરતી અને પિતાને બતાવેલ રેટીયાના મહત્વ માટે તેણીને આભાર માનતી હતી. - સરસ્વતીએ આવતાં જ પ્રધાન પત્નીને પ્રણામ કર્યા અને કહ્યું–હેન ! શી આજ્ઞા છે ? આપના પ્રસાદથી મારા દિવસે અત્યારે બહુજ આનંદમાં જાય છે. હું કંઈ પણ આગળ વધવા પામી, તે માત્ર આપની કૃપાનું ફળ છે. એ આપને ઉપકાર મારા અંતરમાં કેતરાઈ રહ્યો છે.”
વિજયા–મેં કંઇ વિશેષ નથી, છતાં જે તમે આટલું બધું માની લે છે, એ તમારી ગુણજ્ઞતાની નિશાની છે. એમ કહીને વિજયસુંદરી પુન: બેલવા લાગી—“સરસ્વતી બહેન ! આટલે વખત હું મટી મેટી વાત કરતી. અને તમે સાંભળી ને “હાજી હા” કરતા હતા. પણ હવે જાતે કામ કરી વાનો વખત આવી પહોંચ્યા છે. શુરા જન કહેવા કરતાં કરી બતાવવાનું વધારે પસંદ કરે છે. તમે અત્યાર સુધી મારા વિચારે ઝીલ્યા અને તમારી બુદ્ધિ પ્રમાણે મારી પાસે શિક્ષણ લીધું પણ જે હવે જીવનને સદુપયોગ થાય તો તે બધે શ્રમ સફળ માનજો. તમે જેટલા નિવૃત છે તેટલા નિશ્ચિત છે. તેથી તમે જે ધારે તે કરી શકે. તમારી ઉદાર લાગણું પરોપકારની લાયકાત સૂચવે છે. પરે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org