________________
(૬) "प्रजां न रंजयेद्यस्तु,
ના રક્ષાવિમિfૉઃ | अजागलस्तनस्येव,
તા બન્મ નિરર્થ” . - એટલે—રક્ષણ વિગેરે ગુણેથી જે રાજા પ્રજાને પ્રસન્ન કરતો નથી, તેને જન્મ બકરીના ગળામાં રહેલ સ્તનની માફક નિરર્થક છે.
આ કાંઈ અજ કાલનો રિવાજ નથી, પણ પરાપૂર્વથી રાજાએને એ અસાધારણ ધર્મ ચાલ્યો આવે છે. હે નરેંદ્ર ! પ્રજાને સતાવવાથી, તેના પર કરને ભારે બોજો નાખવાથી, તેને યેગ્ય ઈન્સાફ ન આપવાથી, તેની ઉન્નતિમાં સહાય ન કરવાથી, તેના જાનમાલને બચાવ ન કરવાથી તથા પ્રજાના સુખના ઉપાયે ન
જવાથી તેમજ તેને વારંવાર પોતાની સત્તાના મદે દબાવવાથી કઈક રાજાએ પદભ્રષ્ટ થયા, પ્રજાની નારાજીથી ઘણા બેહાલ થયા અને કઈક વિના મતે મરણને શરણ થયા. જુઓ રાજનીતિમાં તેને માટે શું લખ્યું છે ?
"प्रजापीडनसंतापात् ___समुद्भूता हुताशनः ।
રાજ્ઞા શ્રિયં vviાન, ___ नादग्ध्वा विनिवर्तते" એટલે–પ્રજાને પીડવાના સંતાપથી ઉત્પન્ન થયેલ અગ્નિ, રાજાના કુળ, લક્ષ્મી અને પ્રાણાને ભસ્મીભૂત કર્યા વિના નિવૃત્ત થતું નથી. અર્થાત્ બાળી નાખે છે.
હે સ્વામિન ! આપ પોતે કાંઈ અજ્ઞાન કે બાળક નથી તે પ્રજાના હિત માટે સતત કાળજી રાખવી, એ તમારે અને મારે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org