________________
સત પુરુષાર્થ વાત્સલ્ય, સહાનુભૂતિ, સહાયતા, સ્થિતીકરણ (ધર્મમાર્ગમાં સ્થિરતા કરવી-કરાવવી) વગેરે પ્રેમની વિવિધ સ્કુરણુઓ – પ્રકારે છે.
નીરખે અને પરખે. જે તમારા હદયનાં દ્વાર બંધ હશે, તે તમે ભક્તિ, પૂજા, ઉપાસના, આરાધના, તપ, ત્યાગ, સ્વાધ્યાય, ચર્ચા ઈત્યાદિ ધાર્મિક ક્રિયાઓ કરીનેયે શું પામશે? જે રીતે મૃત્યુ થતાં શરીર અને ધન અહીં રહી જાય છે તે રીતે આ સર્વ કિયાએ પણ અહી રહી જાય છે. હૃદય એ આપણું જીવન અને વ્યક્તિત્વ છે. લોકોમાં પણ કહેવાય છે કે તેનું હૃદય કાળું છે. અને આનું હૃદય પવિત્ર છે.” હૃદયવાન વ્યક્તિ લેકમાં વિશ્વાસપાત્ર હોય છે, હૃદયહીન નહિ. તે માટે હદયના માર્ગમાં આગળ વધે. તેનાં બંધ દ્વાર ખેલવાને પ્રયત્ન કરે.
हृदयके पट खोल रे, तोहि राम मिलेंगे. સમતા જ આપણું લક્ષ્ય છે, એ જ મંતવ્ય અને એ જ પ્રાપ્તવ્ય છે; એ જ આપણું સાધ્ય છે. તે જ પરમાર્થ ધર્મ છે. તે જ પરમાર્થ ચારિત્ર છે, તે જ પરમાર્થ તપ અને સ્વાધ્યાય છે. તેથી ન્યાય-નિશ્ચયને અનુસરીને જેમ જેમ એની પ્રાપ્તિ થતી જાય તેમ તેમ વ્યવહારધર્મને, વ્યવહારચારિત્રને વ્યવહારતપ અને સ્વાધ્યાયને ત્યાગ થ જઈએ. જે રીતે રુણ અવસ્થામાં ઔષધિ રેગીને માટે ઉપકારી છે, તે રીતે આ સર્વ વ્યવહાર ભૂમિકાવાળા સાધકને માટે પરમ ઉપયોગી છે. પરંતુ જેમ સ્વસ્થ વ્યક્તિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org