________________
ધર્મ
૩. પરમાર્થ
વિષમરૂપ મેહના અભાવમાં સમતા હોય છે, અને ચંચળતામય ક્ષેભના અભાવમાં શમતા હોય છે. તે બંનેને સંગમ તે અમૃત છે, નિવિકલ્પ સુખ છે, રસાનુભૂતિ છે. તે અંતિમ પરમાર્થ ભૂમિ છે. જેને શાસ્ત્રોમાં સામ્ય, સ્વા
ગ્ય, સમાધિ, યોગ, ચિત્તનિરોધ, શુદ્ધઉપગ, આત્માનુભૂતિ, માધ્યચ્ય, ઉપેક્ષા, વૈરાગ્ય, વિરાગતા, નિઃસ્પૃહા, અતૃષ્ણા, પ્રશમ, શાંતિ આદિ નામેથી અભિવાદન કર્યું છે.
"साम्य स्वास्थ्य समाधिश्च योगश्चेतोनिरोधनम् । शुद्धोपयोग इत्येते भवन्त्येकार्थवाचकाः ॥ माध्यस्थ्य समतोपेक्षा वैराग्यं साम्यमस्पृहा ।
વૈષ્ય પ્રશમ શાંતિ રૂઢ્યાર્થીમિધીત્તે – ૪. દશધર્મ
ક્ષમા, માર્દવ (નમ્રતા), આર્જવ (સરળતા), શૌચ, સંતોષ, સત્ય, ત્યાગ, વૈરાગ્ય, અકિંચન્ય અને બ્રહ્મચર્ય, આ દશ ધર્મ વાસ્તવમાં સમતાની વિવિધ ફુરણાઓ છે. તે સર્વમાં ઉપર્યુક્ત લક્ષણે સમાયેલાં છે તેથી તેને ક્ષમા કહે છે. કોઈ અપરાધીને ક્ષમા કરવી તે માત્ર ક્ષમા નથી. રાધ (ગુણ) કે અપરાધ બંનેને સમાન જાણી ક્રોધને ઉદય જ ન થ તે ક્ષમ છે. તે પ્રમાણે શાસ્ત્ર વાંચીને કે સાંભળીને, કોઈના કહેવાથી કેવળ શિષ્ટાચારના જ પાલન માટે મસ્તક નમાવ્યું તે માર્દવ – નમ્રતા નથી. કોઈ નાનું કે મોટું નથી, એવું સમાનત્વ રાખીને દરેક સાથે સમાન વ્યવહાર કરે, કોઈનું માન કેઈનું અપમાન, કોઈ પ્રત્યે પક્ષપાત, કઈ પ્રત્યે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org