________________
૬૪
ક રહસ્ય
ક્રિયાએ સાધુજના માટે દૈનિક આચરણમાં મહુમાન તથા
વિનય છે.
આ ગુણ્ણાના વિનય છે. હુવે ગુણીજનેાના વિનયનું કથન કરવામાં આવશે. પેાતાથી ભિન્ન, અલગ સંસ્કારવાળી વ્યક્તિ પ્રત્યેના વિનય ઉપચાર વિનય છે. જોકે આ વિનય પણ તે વ્યક્તિએના ગુણ પ્રત્યે હોય છે. કેવળ વ્યક્તિ પ્રત્યે નથી હાતા. કારણ કે ગુણુરહિત કેવળ શરીરને વિનય કોણ કરે ? જ્ઞાનીજન, ગુરુજન કે ગુણીજન આ ત્રણેની સેવાશુશ્રુષા કરવી તે વૈયાવૃત્ત છે, જે વિનયની સ્થૂળ અભિવ્યક્તિ છે. અહુ તભક્તિ, આચાય ભક્તિ, ઉપાધ્યાયભક્તિ, સાધુભક્તિ, શાસ્ત્રપ્રપવચનભક્તિ એ ચારેમાં યેજાતે ભક્તિ શબ્દ વિનયના શબ્દના સંકેત છે.
આ પ્રકારે સર્વાંગીણ વિનય દ્વારા ધર્મની તથા ગુણાની અભિવૃદ્ધિ થવી તે તે ધમની પ્રભાવના છે. કારણ કે જગત ગુણાથી પ્રભાવિત થાય છે, કથન કે ક્રિયાકાંડથી પ્રભાવિત થતું નથી.
૩. ગુરુવિનય
આત્મકલ્યાણના પારમાર્થિ ક ક્ષેત્રમાં ગુરુવિનયનું સ્થાન સર્વોપરી મનાયું છે. ‘શાસ્ર અધ્યયન દ્વારા સ્વયં જ્ઞાન પ્રાપ્ત કરીશ, તથા અનેક સ્થળેાએ શિબિર ચાલે છે, ઉપદેશ અપાય છે, ગમે તે સ્થળે જઈ શ્રવણુ કરી સર્વ કઈ જાણી કે શીખી લઈશ, મને ગુરુની આવશ્યકતા નથી.’ જેની પાસે પેાતાની યાગ્યતા નથી તે ગુરુના ચરણને સેવે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org