________________
८
acadecasada da sasasasasasasades seda desarashdad de dade de ce da da da dadadade
૧ મહાતત્ત્વ
હૃદય શબ્દ આબાલગેાપાળ સુધી પ્રસિદ્ધ છે. પરંતુ શાસ્ત્રમાં તેનું કથન અતિ ગૌણુ છે. તેથી કદાચ અહીં તેનું મહત્ત્વ જોઇને તમે સંદેહમાં પડી જાએ તેવી સંભાવના છે. પરંતુ મૂખાશે। નિહ. જરા સાંભળે અને પછી નિણ ય કરજો. ⇒ વસ્તુ તમને નિત્ય અનુભવમાં આવી રહી છે તે બાળકના અનુભવમાં પણ આવે છે. તેથી તેને ઉલ્લેખ શાસ્ત્રોમાં નથી, એમ કહી કેવળ તેને અસ્વીકાર કરવે તે કઈ ન્યાયસંગત નથી. ભલે શાસ્ત્રોમાં આ શબ્દ દ્વારા તત્ત્વના ઉલ્લેખ કરવામાં આવ્યા ન હેાય તેપણ ભાવ શબ્દ દ્વારા અવશ્ય તે ઉપલબ્ધ છે.
।
હૃદય
આ શરીરની અંદર હૃદય નામનું એક યંત્ર છે એમ માનવામાં આવે છે, જેનું કાર્ય ક્ષેત્ર રક્તનુ' શેાધન કરવું, તેને ધમણની જેમ નાડીએમાં પહેોંચાડવું તે છે. પરંતુ જે પ્રકારે તાત્ત્વિક ક્ષેત્રમાં મન, બુદ્ધિ આદિ શરીરની અંદર સ્થિત અંગેા કે યંત્રોનાં નામ ન હેાવા છતાં કેર્ડ અભ્યંતર તરવાનાં તે નામેા છે, તે પ્રમાણે મે' જેના ઉલ્લેખ કર્યો તે હૃદય કોઈ યંત્ર નથી પણ એક અભ્ય ́તર તત્ત્વ છે જેનું ગ્રહણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org