________________
ભ્રાંતિદર્શન ચિંતાથી મુક્ત થઈને કેવળ વર્તમાનમાં શાંત રહેવું તે ચિત્તભૂમિને અતિક્રમ છે. શાસ્ત્રમાં તેને શમતા કહે છે. તેને સ્થાને દેવ-ગુરુ-શાસ્ત્રના વિષયેનું ધ્યાન કરીને ચિત્તભૂમિને અતિક્રમી છે તેમ માનવું તે ભ્રાંતિ છે.
કોઈ પણ પ્રકારે માનસિક, વાચિક કે કાયિક પ્રવૃત્તિએથી સંસ્કારનું નિર્માણ થાય છે. કોઈ પ્રકારે તેની પ્રેરણાથી પુનઃ કાર્યમાં પ્રવૃત્ત થવાય છે, અને કેઈ પ્રકારથી તેને નષ્ટ અથવા પરિવર્તિત કરી શકાય છે. કરવા-કરાવવાના સંકલ્પ તથા કર્મો દ્વારા પ્રાપ્ત થતા ફળની કામના બંધને હેતુ છે, કામ નહિ. કર્મસિદ્ધાંતના આ પૂરા રહસ્યને હવે વિશદતાથી દર્શાવવામાં આવશે. આ સર્વ વિધાનને પિતાના જીવનમાં સાક્ષાત્કાર કરીને કર્તુત્વ તથા ભેસ્તૃત્વના સકળ સંકલ્પથી અને સકળ કામનાઓથી ઉપશાંત થઈ જવું તે વાસના નામની સાતમી ભૂમિનું અતિક્રમણ છે. કર્તુત્વ તથા ભેડૂત્વના સંકલ્પને તથા કામનાઓને ત્યાગ કરીને તેના વિષયને છેડીને પિતે વાસનાઓથી ઉપશાંત થયેલ છે તેમ માની લેવું તે બ્રાંતિ છે.
દેહાધ્યાસને કારણે તાવિક “અહ”ની સંકીર્ણ પ્રતીતિ અહંકાર છે. તેને કારણે જગતના પદાર્થોમાં હું અને મારું, તું અને તારું એવાં રૂપ, ઈષ્ટ અનિષ્ટ, ગ્રહણત્યાગ, કર્તવ્યઅકર્તવ્ય, મિત્ર-શત્રુ જેવાં વિવિધ દ્રુદ્ધ સર્વદા આપણું ચિત્તને ઘેરી લે છે. પિતાને તથા અન્ય સર્વને તાત્વિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org