________________
કમરહસ્ય ૪. અહંત ભગવાનના સમવસરણની ચાથી ભૂમિ ઉપવનભૂમિ છે, તેના સ્થાને અહીં બુદ્ધિભૂમિ છે. મનનપૂર્વક નિર્ણય લેવો તે તેનું સ્વરૂપ છે. તર્કવિતર્ક દ્વારા મનન કરવાને ત્યાગ કરીને જે તૃતીય ભૂમિકાને અતિક્રમવા કલ્પના કરે છે તે અહીં આવીને અટકી પડે છે. શાસ્ત્રીય વિષયોના અનુભવ વગર નિર્ણય કરીને પિતાને જ્ઞાની – સર્વજ્ઞ માને છે. આંધળામાં કાણે રાજા મનાય છે, તેમ જગતના અજ્ઞાની જ પાસે શાસ્ત્રજ્ઞાનની મેટાઈ પ્રાપ્ત કરીને સંતુષ્ટ થાય છે. જ્ઞાનના અભિમાન દ્વારા તેને અહંકાર બળવાન થાય છે. જગતમાં તેને પિતાના સમાન કઈ જણાતું નથી. દરેકને તિરસ્કાર કે ઉપહાસ કરે એને પિતાને ધર્મ માને છે, જેના પરિણામનું તેને ભાન નથી.
પ. સમવસરણની વ્રજભૂમિના સ્થાને અહીં પાંચમી ભૂમિ ચિત્તભૂમિ છે. જ્ઞાનાભિમાનની ચોથી ભૂમિમાંથી બહાર નીકળ્યા પછી સાધક અહીં અટકી પડે છે. વાયુમાં લહેરાતા ચંચળ વજની જેમ અંદર ને અંદર આ લેકવિષયક તથા પલેકવિષયક વિકલ્પજાળને ગૂંથતો તે ચિંતામાં ડૂબી જાય છે. વૈકલ્પિક જગત વસાવે છે અને નષ્ટ કરે છે. કલપનામાં ને કલ્પનામાં મુક્ત હેવાનું સ્વપ્ન સેવીને દર્શનથી વંચિત રહે છે.
૬. સમવસરણની છઠ્ઠી ભૂમિ કલ્પભૂમિ છે. ચિત્તગત વિકને સઘન વિસ્તાર વાસનાનું રૂપ ધારણ કરી લે છે. એ તેનું સ્વરૂપ છે. તેથી અહીં તેને વાસનાભૂમિ કહેવામાં આવે છે. અહીં સાધકને ખ્યાલ આવે છે કે વાસનાઓથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org