________________
૩૭.
અહંકારદર્શન રૂપ નથી. તે પ્રમાણે જ્ઞાનને આ અલ્પાંશ કરણે - સાધને દ્વારા ઉત્પન્ન થતું હોવાથી તે તેનું પરમાર્થ સ્વરૂપ નથી. વેન્ટીલેટરને તેડી નાખવાથી સૂર્યને પૂર્ણ પ્રકાશ દષ્ટિ સમક્ષ આવે છે, તેમ ઇદ્રિનાં સાધનને આશ્રય છેડી દેવાથી જ્ઞાનનું પૂર્ણ રૂપ દૃષ્ટિ સમક્ષ આવે છે. જ્ઞાન તથા અહંનું સંકીર્ણ રૂપ તે “અહંકાર છે. ૩. અતૃપ્ત કામના
જ્ઞાનનું પૂર્ણ રૂપ પિતાની અંદર લેકાલેકને ધારણ કરીને રહ્યું છે, તથા આ સમગ્ર વિશ્વને આત્મસાત્ કરીને એવું છે. તે પિતાના સ્વરૂપ સાથે તન્મય છે. સમગ્રતાને કારણે તે પરમાર્થ છે, તે સર્વજ્ઞતા છે. અડું ઈદના રૂપમાં બે પ્રકારે વિભક્ત ન થવાને કારણે તે અખંડ અને એકરૂપ છે. તેથી તે “કેવળ” કહેવાય છે. તે “અ” આત્માનું પરમાર્થ સ્વરૂપ છે, જેને બાહ્ય સાધનેએ સંકીર્ણ બનાવ્યું છે, અથવા તે સાધનોને આશ્રય લેવાથી તે મહાસત્તા સંકીર્ણ બની છે. સ્વયં પૂર્ણ હોવાને કારણે સંકીર્ણ અવસ્થામાં તે સંતુષ્ટ કેવી રીતે રહે? સૂર્યને પ્રકાશ જડ છે, તેથી તેના સંતુષ્ટ અસંતુષ્ટ થવાને પ્રશ્ન નથી પરંતુ આ મહાસત્તા તે ચેતન છે. વેન્ટિલેટરમાંથી આવતો પ્રકાશ સંકીર્ણ હોવા છતાં પૂર્ણ થવાને પ્રયત્ન કરી શકે નહિ. પરંતુ આત્મા ચેતન હોવાને કારણે પૂર્ણ થવાને પ્રયત્ન કરે છે.
“મારા પૂર્ણ સ્વરૂપને જાણું, હું મારા પૂર્ણ વૈભવને ભક્તા બનું. “હું મને પૂર્ણ કરું. ઈત્યાદિ કામના “અ”ની પરમાર્થ-કામના છે અને તેની પ્રેરણાથી પિતાને પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org