________________
૩૬
ક રહસ્ય અથ ગ્રહણ કરીને જો વિચાર કરવામાં આવે તે એને અ અહુ” મર્થાત્ self થાય છે. જેમ કે ‘આત્મકથા' અર્થાત્ મારી પેાતાની કથા. અહુ'નું પારમાર્થિક સ્વરૂપ જ્ઞાનાકાર છે અને જ્ઞાનનું પારમાર્થિક સ્વરૂપ તૈયાકાર છે. તેથી અહુ, જ્ઞાન તથા જ્ઞેય એ ત્રણેમાં પારમાથિક ભૂમિકાએ કોઇ અંતર નથી. ત્રણે એક છે, પૂર્ણ છે અને અખડ છે. સમજવા અને સમજાવવા માટે ભલે તેને ભિન્ન કરીને અલગ અલગ કહેવામાં આવે પરંતુ વાસ્તવમાં તે ભિન્ન નથી. જ્ઞેય જ્ઞાનનું જ કાર્ય રૂપ છે, તેનાથી ભિન્ન નથી. જો તેમ ન હોય તે છંદ. તેમાં જણાય નહિં. આ હું અભ્યંતર જ્ઞેયની વાત કહું છું, બાહ્ય સ્વરૂપની નહિ. ૨. સકીતા
જ્ઞાનની અનત શક્તિ છે. તેથી તેમાં જણાતાં શૈય પણ અનંત છે, લેાકાલેકપ્રમાણ છે. મહિઃકરણ અને અંતઃકરણની સહાયતાથી થતા જે જ્ઞાનને આપણે જ્ઞાન માન્યું છે, તે હકીકતમાં જ્ઞાનનું પૂર્ણ રૂપ નથી. જેમ વૅન્ટિલેટર દ્વારા એરડામાં આવતા સૂર્યપ્રકાશ, સૂર્યપ્રકાશ સિવાય ખીજુ કાંઈ નથી. તે પ્રમાણે બાહ્ય અભ્યંતર સાધના દ્વારા અંદર પ્રવેશ કરવાવાળું જ્ઞાન જ્ઞાન સિવાય ખીજું કંઈ નથી. છતાં પણ જે પ્રકારે સૂર્યના તે પ્રકાશ પૂર્ણ પ્રકાશ નથી પણ તેના અલ્પાંશ છે, તે પ્રકારે સાધનને આધીન આ જ્ઞાન પણ પૂર્ણ જ્ઞાન નથી પણ તેના અત્યં'ત અલ્પાંશ છે. જે પ્રમાણે સૂર્ય પ્રકાશના અલ્પ અંશ વેન્ટિ લેટરના સાધન દ્વારા આવતા હેાવાને કારણે તે તેનુ પરમાથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org