________________
અહંકારદર્શન
ကြကြရာ
၁၇၉၅၉၁၆၇၄
၀၀၀၀
૧. પૂર્ણ અહતા
ઈદંની પૂર્ણતા તથા સમગ્રતાનું કથન કરવામાં આવ્યું છે. અહીં અહંની પૂર્ણતા તથા સમગ્રતાનું કથન કરવામાં આવશે. જ્ઞાન એક હોવા છતાં અહં અને ઈદે બે પ્રકારમાં વિભક્ત થઈ જાય છે. તે તેના જ્ઞાનની અથવા સમગ્રની
વ્યવહારભૂમિ છે. અહં અને ઈદંનું એકાકાર રૂપ તે તેની પરમાર્થભૂમિ છે. તે ભૂમિમાં અહં તે જ ઈ છે અને ઈદ તે જ અહં છે. તેમાં કોઈ વસ્તુભેદ નથી. અહં અને ઈદનું આ એકાકાર પરમાર્થ સ્વરૂપ જ આત્મા તથા ચેતના શબ્દને વાર્થ – ઉદ્દગાર છે. પહેલાં તે પિતાને બે પ્રકારે વિભક્ત કરવાને કારણે તે શુદ્ધ થઈ જાય છે, અને તેને દ્રવ્યાત્મક, ક્ષેત્રાત્મક, કાળાત્મક તથા ભાવાત્મક પ્રતિબંધ લગાવવાથી તે સૂક્ષ્મ અણુ બની જાય છે. તેથી તે સ્વયં સર્વેસર્વા હોવા છતાં તે પિતાને કે પિતાના મહિમાને, પિતાને વિભુત્વ કે પ્રભુત્વને જાણતા નથી.
આત્મા શબ્દ વ્યાખ્યાઓની ચાદર ઓઢવાને કારણે પિતાના મૂળ સ્વરૂપને ભૂલી ગયેલ છે અને કંઈક કાલ્પનિક બની ગયું છે. છતાં પણ આ શબ્દની વ્યુત્પત્તિથી મળતું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org