________________
સમગ્ર દ્વન
૩૩
જાય છે. પરંતુ પ્રતિબંધ દૂર કરવાથી તેની કોઈ સત્તા રહેતી નથી. કેવળ એક પૂર્ણ તથા અખંડ કાલપ્રવાહ જ દેખાય છે.
૫. મહાસત્
સમગ્રને યુગપત્ જોવાથી મહાસત્ પ્રથમ જેવું જ જણાય છે. તે તેનું ધ્રૌવ્ય અર્થાત્ સ્વાયિત્વ છે. પરંતુ તેની અંદર પ્રતિબંધ લગાવીને જોવાથી તે મુખ્ય છે. પરિવર્તિત છે. કઈક ને કઈક ઉત્પન્ન થાય છે. તે તેના ઉત્પાદ વ્યય છે, અસ્થાયિત્વ છે. આ પ્રકારે એ દૃષ્ટિઓના સમન્વય કરી લેવાથી ધ્રુવ તથા નિત્ય હાવા છતાં તે પરિવત નશીલ અથવા અનિત્ય છે. એક હાવા છતાં અનેક છે. તત્ હાવા છતાં અતત્ છે. તે અભિન્ન તથા અખંડ હેાવા છતાં અનેક પદાર્થોના રૂપમાં વિભક્ત છે. તેનું આ સમગ્ર રૂપ જ ‘ઉત્પાદવ્યયધ્રૌવ્યયુક્ત સત્' છે.
આ વિસ્તૃત કથનમાં હું એ દર્શાવવા માગું છું કે છંદને જાણવાવાળા અડું તથા અર્જુને વિષય બનવાવાળું છંદ' એ અને એ પ્રકારે જોઈ શકાય છે. પેાતાના સકલ્પવિકલ્પને પ્રતિબધ લગાવીને જોતાં બંને સંકીણું અને ભિન્ન થઈ જાય છે તથા તે લગાવ્યા વિના જોવાથી મને પૂર્ણ અને અખંડ જાય છે. તેથી પ્રતિબંધ લગાવીને જોવું તે અજ્ઞાન છે, જેને કારણે આ—તે, અહીં-ત્યાં, આદિ રૂપ દ્રવ્યાત્મક, ક્ષેત્રાત્મક, કાળાત્મક અને ભાવાત્મક વિવિધ ક્રૂ'ક્ર ઉત્પન્ન
થાય છે.
૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org