________________
૨૦
:
કમરહસ્ય થતું, જે જ્ઞાન બાહ્ય સ્તર પર પ્રતીત થાય છે તે વ્યવહાર ભૂમિ પર “ચેતના નામથી પ્રસિદ્ધ છે. છતાં તે ઉપચેતનાની એક ક્ષુદ્રતમ કુરણા છે, તેની સમક્ષ આ ચેતનાનું કંઈ મૂલ્ય નથી. સાગરનું ઉદાહરણ લઈએ તે વિકલ્પની હારમાળાયુક્ત બાહ્ય ચેતનાની તુલના સાગરની ઉપરની સપાટી સાથે કરી શકીએ, કે જેમાં તરંગાવલી ઊઠતી તથા વિલીન. થતી પ્રતીત થાય છે. પરંતુ ઉપચેતનાના ઊંડાણની તુલના સાગરની સાથે કરી શકાય છે કે જેમાંથી આ તરગે ઉદ્દભવે છે. સાગરની સપાટી પર તરગો ઊઠે છે અને શમે છે તેમ વિકપનું સમજવું. વૈજ્ઞાનિકની દૃષ્ટિએ ઊંડાણવાળી ઉપચેતના સમક્ષ આ વૈકલ્પિક બાહ્ય ચેતનાનું કઈ મૂલ્ય નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org