________________
૧૮
કર્મ રહસ્ય સામાન્ય શક્તિ તે “જ્ઞાન” છે, અને તે પદાર્થ જ્યારે જ્ઞાનને વિષય બને છે ત્યારે તેને રે કહેવામાં આવે છે.
જ આ યે બાહ્ય અને અત્યંતર બે પ્રકારે છે. આંખની સમક્ષ વિદ્યમાન ભગવાનની પ્રતિમા, તથા વાંચવા ગ્ય શાસ્ત્રોના શબ્દો, સાંભળવા ચેય વિદ્યમાન ગુરુ આદિના મુખથી નીકળતા શબ્દ, તે બાહ્ય ય છે. આંખ બંધ કરીને અંતર્મનમાં તે ભગવાનની પ્રતિમા, શાસ્ત્રના શબ્દો તથા કાન બંધ કરવા છતાં અંતર્મનમાં ગુરુ આદિના શબ્દો સંભળાતા પ્રતીત થાય છે તે સર્વ અભ્યતર રેય છે. આ બંને પ્રકારનાં ને જાણવા માટે આપણે જે સાધન કે યંત્રને ઉપયોગ કરવો પડે છે તે ઇન્દ્રિય છે. તેને સૈદ્ધાંતિક ભાષામાં બાહ્ય કે અત્યંતર કરણ અથવા સાધન કહે છે. બાહ્ય યને જાણવા માટેનું સાધન નેત્ર તથા શ્રોત્ર બાહ્ય કરણ – સાધન છે અને અત્યંતર રેયને જાણવાનું સાધન “અંતઃકરણ છે. તેને ચિત્ત શબ્દ દ્વારા અહીં પ્રસ્તુત કર્યું છે. ૩. અક્ષય કેપ
* બીજો પ્રશ્ન છે. ચિત્તમાં આ વિકલ્પ ક્યાંથી આવે છે અને કયાં જાય છે? ઉપરના કથનથી એ વાત તે પણ થાય છે કે “ચિત્ત” નામના આ પ્રસિદ્ધ અંતઃકરણમાં એ વિકલ્પ કંઈ બહારથી આવતા કે જતા નથી. પિતામાંથી જ તેનું આવાગમન છે. - ત્રીજો પ્રશ્ન એ છે કે આ વિક૯પોનું ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ શું છે? તેને ઉત્તર પણ ઉપરના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org