________________
૩
ચિત્તન
occo
૧. શબ્દ નહિ ભાવ
તમે કેમ કઈ ખેલતા નથી ? શા માટે લજ્જા પામે છે ? મુઝાએ છે ? તમારી અંદર સ્થિત સત્યને તમે આજ સુધી જાણી શકયા નહિં. સ્વયં પેાતાની વસ્તુને આળખી ન શકયા, તમારા જીવનને જાતે ન જોઈ શકયા. અન્યને સમજાવતા રહ્યા, પરંતુ પાતે સમજી ન શકયા તે માટે ગભરા છે? વાસ્તવમાં દશા તે એવી જ છે. આશ્ચય ન પામે.
vevo
Jain Education International
આ કંઈ જાદુના ખેલ નથી પણ એક સત્ય છે. કઈ જાણી કે સમજી ન શકયા તે માટે મનમાં દીનતા લાવવાની જરૂર નથી. જે લોકો આજે કઇ પણ સમજે છે કે જાણે છે તે ભૂતકાળમાં તમારા જેવા જ હતા ભાઈ ! આ સર્વ તારા વિકલ્પ સિવાય કઈ નથી. તેથી તે તારા અંતરજગતમાં છે, બહાર નથી.
casadabahe
ચિત્ત શું છે ? તેમાં વિકલ્પ કયાંથી આવે છે, અને કથાં જાય છે, એ વિકલ્પાનું ઉપાદાન તથા નિમિત્ત શું છે, જે વિષયને કારણે ચિત્ત પ્રવર્તે છે તે વિષય કયાં રહે છે ? વગેરે પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે. આ સર્વે પ્રશ્નોના સમાધાન માટે ચિત્તને અતિ નિકટથી જાણવાની આવશ્યકતા છે. હું
For Private & Personal Use Only
www.jainelibrary.org