________________
આવેલા દરવાજાને
અપરાજિત કરી, તેથી તે વિજય,
અત્યંતર જગત પર રોકાઈ જાય છે. કોઈ પિતાની વિશાળ સેનાયુક્ત હોય તો પણ કઈ તેની ચારે દિશાઓમાં આવેલા દરવાજાને તેડી શકતા નથી, તેથી તે વિજય, વિજયંત, જયંત, તથા અપરાજિત કહેવાય છે (ચારે દેવકનાં સ્વર્ગનાં નામ છે.)
આ સર્વ શાસ્ત્રગત કથન છે. હું તને તેનું આધ્યાત્મિક રૂપ દર્શાવું છું. તે શું છે તે તું જાણતું નથી. મેં પ્રથમ જણાવ્યું હતું કે ચિત્તના નાના રંગમંચ પર એક વિશાળ જગત નૃત્ય કરી રહ્યું છે. તેનું રહસ્ય તને સમજાવું છું. ‘ચિત્ત એ રાતદિવસ તારી વાણીમાં વ્યક્ત થતે એક સાધારણ શબ્દ છે. ૩. મહાઠગ
ઊઠતાં, બેસતાં, સૂતાં કે જાગતાં કઈ પણ અવસ્થામાં ચિત્તને વેગ શાંત થતું નથી. સર્વત્ર અને સર્વિદા દેડતા રહેવું તે એને સ્વભાવ છે. તેને એક ક્ષણ પણ શાંત રહેવાની આદત નથી. એક ક્ષણમાં ત્રણે લેકની પ્રદક્ષિણ કરવામાં એ વામનરાજ સમર્થ છે. તેની ગતિ કેણ પામી શકે છે? પ્રતિક્ષણ તે પિતાની અંદર કેટલાં જગત વસાવી. ઊર્ણનાભિ(કળિયા)ની જેમ સ્વયં તેને ગળી જાય છે, તે કોણ જાણી શકે છે ? તે સર્વને જુએ છે. પણ જ્ઞાનીઓ સિવાય તેને કોઈ જઈ શકતું નથી. અંદર બેઠે એ પ્રતિક્ષણ ખેલ રચે છે. આપણે એ ખેલ જોઈએ છીએ પણ એ ખેલના રચનારાને જતા નથી. સર્વની સમક્ષ સર્વદા વિદ્યમાન હોવા છતાં સર્વની આંખથી ઓઝલ રહેવાની તેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org