________________
કમરહસ્ય. શોધમાં રહે છે. કોઈ નજરે પડ્યું કે તે તેને પોતાની જાળમાં ફસાવવા પ્રયત્ન કરે છે. તેની વાણું મધુર છે.. તેમાં તું લેભાતે નહિ. તે મહાઠગ પિતાની મધુર વાણીથી મોટાં પ્રલેભને આપીને ઠગે છે. કેઈ વાર ધન, કે ઈ. વાર કીર્તિ, સ્વર્ગ, વિદ્વત્તા, પાદપૂજા અને ભગવાનનાં દર્શન જેવાં પ્રભને દેખાડે છે. તે પ્રવેશ કરતાં પહેલાં જ સમજી લે કે તે ચિકડી એક ભુલભુલામણું છે. અહીં આવીને. સર્વ જગતવાસી જીવ ભૂલા પડી જાય છે, પિતાના લક્ષ્યથી ચલિત થાય છે અને લક્ષ્યની બ્રાંતિરૂપ અલક્ષ્યની દિશામાં દેરવાઈ જાય છે. તે વખતે ભવાટવિમાં ભયંકર જંતુઓની. વચમાં તે પિતાનું શિર પટકે છે, દીનહીન બની જાય છેઃ ૨. ત્રિલોક
જે તારા આ પુરુષાકાર શરીરની અંદર પુરુષાકાર અત્યંતર લેક છે. તેમાં અધોલેક, મધ્યલેક તથા ઊર્ધક સમાયેલા છે. નાભિની નીચે અલેક, તેની ઉપર ઊર્ધ્વક, તથા આ નાભિના દેશમાં – આસપાસ–મધ્યક છે. અલેક તથા ઊર્ધક છેડીને આ મધ્યલેકમાં પ્રવેશ કર. તેની રચના ઘણું જટિલ છે. તે એક ચક્રવ્યુહ છે. તેમાં વ્યક્તિ એક વાર પ્રવેશ કરે છે, પછી પ્રાણાને પણ બહાર નીકળી શકતી નથી. તેમાં એક પછી એક એમ અનેક દ્વીપ આવે છે. તે એકબીજાથી વિશાળ અસ્તિત્વ ધરાવે છે. પર્વતને ઘેરીને રહેલી મોટી ખાઈની જેમ પ્રત્યેક દ્વિીપ પિતાના સાગરેથી વીંટળાયેલે અને સુરક્ષિત છે. શત્રુ તેને ઉલ્લંઘી શકતા નથી. કદાચ તેને ઉલ્લંઘી જાય તે પણ તે દ્વીપના દ્વાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org