________________
>cessaries vikas defeate
૧. અભ્ય ંતર વિસ્તાર
અભ્યતર જગત
.
તું મારી આંગળી પકડીને મારી સાથે આવ; હું તને એ તારા અભ્યંતર જગતની યાત્રા કરાવું. નહિ તે તું કઈ ઊડધે રસ્તે ચડી જઇશ. આ એક ભુલભુલામણી છે. તેમાં ફૈટલાયે પ્રાંત છે, તે પ્રત્યેક પ્રાંતમાં અનેક નગરી છે, અને નગરાને અનેક દ્વારા છે. તેમાં આવતી શેરીઓ ગણી ગણાય નહિ એટલી છે. એક શેરીમાં પ્રવેશ કર્યા પછી એક પછી એક શેરીમાંથી પસાર થઈને તે કયાં પહેાંચશે તે પણ કહી શકાય તેમ નથી. તેથી સાવધાન રહીને ચાલજે. કઈ દિશાના દ્વારથી પ્રવેશ કરીને તું કઇ શેરીમાં પ્રવેશ કરીશ અને તે કયારે પૂરી થશે તે સર્વનું ભાન રાખીને આ યાત્રા કરજે. જો આ ચાર રસ્તા – ચાકડી આવી ગઈ. એવી તે કેટલીયે ચેાકડી આવશે. અને પ્રાયે સૌ આ ચેાકડી પર આવીને માર્ગ ભૂલી જાય છે. તેથી તું મારી આંગળી ડી દેતા નહિ.
–
જો, તું આ ખીજે દ્વારે આવી ગયા. તેના પરના ચાકીદારને જો. દરેક દરવાજે આ પ્રમાણે ચાકીદાર નિયુક્ત કરેલા છે. તે સર્વ અતિ કુશળ હોય છે. હુંમેશાં શિકારની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org