________________
૨૦૪
કર્મ રહસ્ય અને સ્વયં પિતાના આયુ (પુણ્ય)નો પણ નાશ થાય છે. જ્યારે પાપ સદા તેને પરિપૂર્ણ કરવામાં મગ્ન હોય છે ત્યારે તે સ્વયં પિતાના આયુષ્યનું ગળું જ ટૂંપે છે. બીજી બાજુ વર્તમાન સમયવતી પુણ્યના પરિણામથી ત્રીજા સમયે ઉદય આવવા યંગ્ય પુણ્યને અનુભાગ ઘણે અધિક વૃદ્ધિ પામે છે. આ તૃતીય સમયવતી પુણ્યના પરિણામથી ચતુર્થ સમયમાં ઉદય આવવા 5 પુણ્યને અનુભાગ તેની અપેક્ષાએ અસંખ્યાતગુણે વૃદ્ધિ પામે છે તે પ્રકારે ઉત્તરોત્તર સમયેના પુર્યોદયથી સત્તા સ્થિત પુણ્યનો અનુભાગ ઉત્તરત્તર અસંખ્યાત-અસંખ્યાતગુણે વૃદ્ધિ પામે છે, અને સાથે સાથે તેની આયુ તથા સ્થિતિ અસંખ્યાત અસંખ્યાતગુણી ઘટતી જાય છે.
તેનું ફળ બે પ્રકારનું છે. એક બાજુ પરિણામેની વિશુદ્ધિ ઉત્તર અધિક અધિક વૃદ્ધિ પામે છે, અને બીજી બાજુ સંસારવાસની મર્યાદા ઉત્તરોત્તર હાનિ પામે છે. પરિણામેની વૃદ્ધિગત વિશુદ્ધિ દ્વારા વ્યક્તિ અધિક અધિક સમતાની પ્રત્યે જાય છે અને સંસારવાસની ઉત્તરેત્તર હાનિથી તેને કિનારે નજીક દેખાય છે. તે કારણે કષાયયુક્ત કર્મોને શાસ્ત્રભાષામાં સામ્પરાયિક તથા કષાયવિહીનને ઈર્યાપથ કહેવાય છે. ફળાકાંક્ષાથી યુક્ત સકામ કર્મને બંધનકારી અને નિરપેક્ષ નિષ્કામ કર્મને અબંધ કહ્યાં છે. કષાયવિહીન અથવા ફળાકાંક્ષાથી નિરપેક્ષ કર્મ જ લેકેનર પુણ્ય છે, જેના દ્વારા બંધ થવા છતાં તેમાં કેવળ અનુભાગ હોય છે, સ્થિતિ હોતી નથી. સ્થિતિ નષ્ટ થતી હોવાથી પુણ્ય પરંપરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org