________________
સ્વાતંત્ર્ય
વથથ
s
999 છે
"जो खलु संसारत्थो जीवो तत्तो दु परिणामो।
परिणामादो कम्म', कम्मादो होदि गदिसुगदी ।।" ૧, પરતંત્ર પણ સ્વતંત્ર
સંસારી જીવમાં સંસ્કારના ઉદયથી નિત્ય રાગાદિ પરિણામ થતાં રહે છે, જેના ફળસ્વરૂપે કર્મ અને કર્મોના નિમિત્તથી સંસારબ્રમણ થાય છે. આ ચક્ર આજ સુધી બરાબર ચાલ્યું આવ્યું છે. કર્મસિદ્ધાંત અનુસાર દર્શાવવામાં આવ્યું છે કે જીવનમાં જે પરિણામ હોય છે તેની જેવી માત્રા તે બંધ હોય છે. જે બંધ હોય છે તેવી માત્રા પ્રમાણે ઉદય હોય છે, અને જે ઉદય હોય છે, તેવી જ માત્રામાં વળી પરિણામ થયા કરે છે. કદાચિત્ શંકા થવી સંભવિત છે કે જે જીવનાં પરિણામ અને બંધ, ઉદય વગેરેને. માત્રા સાથે સંબંધ છે તે આ ચકને વિચ્છેદ જેમ આજ સુધી થયે નથી તેમ કદાપિ થશે પણ નહિ.
જે પ્રકારે નિમિત્તના ક્ષેત્રમાં અચલ સિદ્ધાંત છે તે પ્રકારે, ઉપાદાનના ક્ષેત્રમાં તમારી સ્વતંત્રતાનું દ્વાર સર્વદા ખુલ્લું હોય છે. સમન્વય એ હવે જોઈએ કે તેમાં સિદ્ધાંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org