________________
૧૭૮
ક રહસ્ય
નીકળતા પહેલાં જ તેને જાગ્રત કરી દેતુ'. ક્રમે કરીને મુખમાં આવતા પહેલાં હુવે મનમાં તે શબ્દો અટકી જતા અને અંતે તે એ શબ્દો જ છૂટી ગયા.
સંસ્કારને તેડવાને માટે આ સિદ્ધાંત સર્વત્ર લાગુ પડે છે. તેના માટે પાંચ સેાપાન ચડવાં પડે છે ઃ ૧. કર્મની સ્વીકૃતિપૂર્ણાંક તેને છેડવાના પ્રયત્ન. ૨. ગુરુજને દ્વારા લક્ષ્ય થવાથી થતા પશ્ચાત્તાપ. ૩. ગુરુજનાની સહાયતા વગર પણુ પેાતાનું લક્ષ્ય રહેવું. ૪. અંદર તેના ઉદ્દય થવા છતાં શબ્દ બહાર ન નીકળે. ૫. અંતે અંદરમાં પણ તે શબ્દના ઉડ્ડયનું નષ્ટ થવું. આ પ્રકારે સંસ્કાર પરિવર્તિત કરી શકાય છે. શુભથી અશુભ કે અશુભથી શુભમાં પરિવતત થઈ શકે છે. ભાગાસક્તિના સંસ્કાર આત્મ-આસક્તિના રૂપમાં રૂપાંતરિત થઈ શકે છે, મદ્યપાનના સંસ્કાર સમરસ પાનમાં રૂપાંતરિત થઈ શકે છે.
૫. સત્કાર અધન
નિરંતર નવા નવા સંસ્કારાની અભિવૃદ્ધિ થતી રહેવાથી તથા જૂના સંસ્કારોનું પિરપાષણ થતું રહેવાથી તેના ખજાને વૃદ્ધિ પામતા જાય છે, કયારેય સમાપ્ત થતા નથી. ભૌતિક ખજાનામાંથી તે કઈ પણ કાઢવાથી તેમાં ઘટાડો થાય છે પણ આ અંદરના ખજાના સંસ્કાર અનુસાર કામ કરવાથી વૃદ્ધિ પામે છે. દર્શન ખ’ડમાં ચિત્તગત વિકલ્પેાના તે અક્ષય કોષની સ્થાપના કરેલી છે, જેને ઉપચેતના કહેવામાં આવી છે. તેમાં સંસ્કારના આ ખજાનાના સમાવેશ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org