________________
જીવન્મુક્તિ
૧૬૯ સહિત વનરાજની જેમ અનેતાને પોતાની અંદર સમાવે છે, તેથી એક છે, અખંડ છે. તરંગિત મહાસાગરની જેમ સર્વ અનિત્યતાને ધારણ કરવા છતાં તે નિત્ય છે. તે પ્રકારે નિત્યત્વ અનિત્યત્વ, એકત્વ-અનેકત્વ, અન્યત્વ-અનન્યત્વ, દૈતઅદ્વૈત આદિ વિવિધ કંઢોને એક અખંડ પિંડ હોવાથી તે એકરસ છે. તે સમગ્ર સિવાય કંઈ નથી. તે જ
અહં છે, તે જ ઈદે છે. તેથી તે કેવળ છે. જ્ઞાનને પૂર્ણ વૈભવ હોવાને કારણે તે જ્ઞાન છે, સર્વગ્રાહ્ય હોવાથી તે સર્વજ્ઞતા કે સર્વગતતા છે. સર્વગત હોવાને કારણે તે વિભુ છે અને સમસ્ત ઐશ્વર્યને પ્રાપ્ત હોવાને કારણે તે પ્રભુ છે.
સમગ્ર પ્રાપ્ત હેવાને કારણે તે સિદ્ધિ છે, સંસિદ્ધિ છે, પ્રસન્નતા – પ્રસાદ છે, અથવા કૃપા હોવાને કારણે રાધ (નિર્દોષ) છે. આરાધના પણ તે જ છે. કરણોને (સાધનોનો આશ્રય છૂટી જવાથી અહંકારની સંકીર્ણતા નષ્ટ થાય છે. અહંકાર પૂર્ણ અહંતામાં રૂપાંતરિત થવાથી સંતુષ્ટ થઈ ગયે. સમસ્ત કૃત્રિમતાથી પર મારે ત્રિકાળી સ્વભાવ હોવાથી તે મારે ધર્મ છે. મારું નિજ સ્વરૂપ હોવાને કારણે તે આત્મા છે. નિરંતર પિતાના રસપાનમાં મગ્ન હોવાને કારણે તે રસાનુભૂતિ છે, આત્માનુભૂતિ, નિજાનુભૂતિ, સ્વરૂપાનુભૂતિ, સ્વભાવાનુભૂતિ છે. મેહવિહીન સમતા તથા #ભવિહીન શમતામાં નિત્ય વિચરણ થતું હોવાથી તે સ્વરૂપાચરણ છે, સ્વભાવાચરણ છે. કઈ પ્રકારના પ્રયત્નરહિત તે સહજાચરણ છે. ચાલતાં ફરતાં, ઊઠતા બેસતાં, સૂતાંનાહતાં, ખાતાં-પીતાં કઈ પણ અવસ્થામાં તે સહજપણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org