________________
સકામ અને નિષ્કામ કર્મ
૧૫૫ જે કંઈ પણ પ્રસિદ્ધ છે અથવા દશ્ય, શ્રત તથા પરિચિત છે તે સર્વ વાસ્તવમાં સકામ છે, નિષ્કામ નથી. હદયની ધરા પર વિના પ્રવેશે નિષ્કામતા ગ્રહણ થતી નથી. તેથી
જ્યારે કોઈ વક્તા નિષ્કામ કર્મ માટે બોલવા કે સમજાવવા પ્રયત્ન કરે છે પણ તેને અનુભવ ન હોવાને કારણે તથા તે વિષય અદશ્ય, અશ્રુત તથા અનનુભૂત હોવાને કારણે થતા વર્ગની સમક્ષ સકામ પક્ષ જ પ્રગટ થાય છે. એવી પરિસ્થિતિમાં નિષ્કામ કર્મના વિષયમાં શંકાઓ ઉપજે તે સ્વાભાવિક છે.
અહીં એ શંકા થઈ શકે છે કે કામની જેમ ફળની. આકાંક્ષાને સર્વથા વ્યવહારભૂમિ પર અભાવ થઈ શકે છે. લૌકિક ક્ષેત્રની વાત તે જવા દે પણ સાધનાક્ષેત્રમાં પણ પૂર્ણકામ ભગવંતે સિવાય અન્ય કેઈને આ સ્થિતિ પ્રાપત થવી સંભવ નથી. સાધકની કેટલીયે ઉચ્ચ ભૂમિકા કેમ ન હોય છતાં તેમાં ભૂમિકા અનુસાર અધિક ફળની આકાંક્ષાને સભાવ અવશ્ય હોય છે. બાહ્ય કઈ પદાર્થ પ્રત્યે ફળાકાંક્ષા ભલે ન હોય પણ પિતાની ઉચ્ચ ભૂમિકા પ્રત્યે તે અહંકાર જરૂર હોય છે. અહીં સુધી તે મારે વિકાસ થયે છે, હવે તેનાથી આગળ વધીશ.” એ પ્રમાણે કર્તુત્વવિષયક કામના તથા એ સ્થિતિના રસાસ્વાદમાં અધિક સ્થિર થાઉં તેવાં જ્ઞાતૃત્વ તથા લેતૃત્વવિષયક સૂકમ કામના સિદ્ધાંત અનુસાર અગિયારમા ગુણસ્થાનક સુધી હોય છે.
અહીં શંકા ઉચિત છે, છતાં આ નિયમ છે, વ્યવહાર નથી. સિદ્ધાંત પૂર્ણતાનું પ્રતિપાદન કરે છે. કારણ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org