________________
२४
કામના
જપથ
ઉજજ
૧. કામનાની વિશેષતાઓ
કર્મ સામાન્યમાં કૃતક કર્મ, કર્મવિધાન તથા ભાવકર્મનું વિશદ વિવેચન કરવામાં આવ્યું છે. તેનું અધિક સૂક્ષમતાથી અધ્યયન કરવા માટે કામના નામને આ અધિકાર પ્રસ્તુત છે. કૃતક કમ ત્રણ પ્રકારનું છે. તેને શાસ્ત્રોમાં જ્ઞાતૃત્વ, તૃત્વ તથા ભેખ્તવ નામ આપવામાં આવ્યું છે. “આ વ્યાપાર દ્વારા ધનની પ્રાપ્તિ કરીને હું મનમાન્યા ભેગ ભેગવીશ” તેવી આકાંક્ષાયુક્ત ધનાર્જનનું કર્મ સકામ કહેવાય છે અને કોઈ પણ સ્વાર્થ વગર કેવળ લેકસંગ્રહ – કલ્યાણને માટે અથવા પરોપકારને માટે કરેલાં સર્વ કર્મ નિષ્કામ છે.
જોકે વ્યવહારભૂમિ પર તૃષ્ણ, આસક્તિ, લાલસા, ઈચ્છા, આકાંક્ષા, કામના, રાગ તથા વાસના એ સર્વ શબ્દો એકાર્યવાચી મનાય છે, છતાં સૂક્ષ્મ દૃષ્ટિથી જોતાં તે સર્વને અર્થ ઉત્તરોત્તર સૂક્ષ્મ હોવા છતાં બહારથી અંદરની દિશા પ્રત્યે જાય છે. પૂર્વ પૂર્વવતી કાર્ય છે અને ઉત્તર
૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org