________________
૧૪૪
કર્મ રહસ્ય | સ્વાર્થમાં સર્વદા કામગની ઇચ્છા રહે છે. ફળભેગની ઈચ્છારહિત કાર્ય કરવું જીવ શીખ્યો નથી. ઈષ્ટ વિર્ષની પ્રાપ્તિની સંભાવના જણાય છે ત્યારે તે પ્રવૃત્તિ કરે છે. તેથી ભાવબંધને તથા રાગદ્વેષને ઉપર્યુક્ત સર્વ વિસ્તાર ફળભેગની આકાંક્ષામાં ગભિત થાય છે. શાસ્ત્રમાં ફળeગની આકાંક્ષાને “કામના' કહે છે. સકષાય કર્મવાચી જૈન મત તથા સકામ કર્મવાચી અન્ય મત, એ બંનેને સમન્વય કરવા આ વિષયને અહીં વિસ્તાર કરે ઉચિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org