________________
કર્મવિધાન
૧૩૩ ભાવસાધન છે. કાગના ક્ષેત્રમાં ઔદારિક નામવાળું આ સ્થૂલ શરીર દ્રવ્યકરણ છે અને તેની અંદર સ્થિત કાર્પણ નામવાળું સૂક્ષ્મ શરીર જેકે પરમાણુઓનું બનેલું હોવાથી દ્રવ્યાત્મક છે, છતાં કાર્મણ સંસ્કારને ગ્રહણ કરવાની શક્તિયુક્ત હોવાથી તે ભાવકરણના રૂપે ગ્રહણ થાય છે. અર્થાત્
ઔદારિક શરીર દ્રવ્યકાય છે અને કાશ્મણ શરીર ભાવકાય છે. ૨. ત્રિવિધ કર્મ
કર્મસિદ્ધાંતના ક્ષેત્રમાં કાર્મણ નામવાળું આ ભાવશરીર જ સર્વપ્રધાન છે, તેથી તેને દષ્ટિમાં રાખીને એક વાર કર્મનું પુનઃ અધ્યયન કરવું આવશ્યક છે. જે પ્રકારે અધ્યાત્મના ક્ષેત્રમાં કર્મની જાતિઓની અપેક્ષાએ જ્ઞાતૃત્વ આદિના ભેદથી કૃતક કર્મ ત્રણ પ્રકારનું માનવામાં આવે છે તે પ્રમાણે કર્મસિદ્ધાંતના ક્ષેત્રમાં કારણ-કાર્ય-સંબંધની અપેક્ષાએ કર્મ ભાવકર્મ, દ્રવ્ય કર્મ અને નિકર્મ એમ ત્રણ પ્રકારે માનવામાં આવે છે. મન, વચન, કાયાના વેગથી થવાવાળી જ્ઞાતૃત્વ, કતૃત્વ કે ભેતૃત્વ રૂપ ત્રિવિધ પ્રવૃત્તિ કર્મ શબ્દને સામાન્ય અર્થ છે. તે પ્રવૃત્તિ જ્યારે કષાય અથવા રાગદ્વેષથી યુક્ત હોય છે ત્યારે તેને ભાવકર્મ કહેવામાં આવે છે. કાશ્મણ નામથી પ્રસિદ્ધ જે સૂક્ષમ શરીરને પરિચય અગાઉ આપે છે તે દ્રવ્યકર્મ કહેવાય છે અને બહારનું સ્થૂલ ઔદારિક શરીર નકર્મ કહેવાય છે. ૩. દ્રવ્યકર્મ
કર્મણ જાતિની જે વણાઓ દ્વારા કાર્યણ નામની ભાવેકાયાનું નિર્માણ થાય છે તે પરમાણુઓથી નિર્માણ થતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org