________________
ગવિધાન
9
50
900
૧. ત્રિકરણ
કરણોના (સાધનોના) માધ્યમથી ચેતનાશક્તિનું ક્ષુબ્ધ, ચંચળ, સ્પંદિત અથવા ક્રિયાશીલ થવું તે તેને વેગ કહેવાય છે. જોકે સામાન્ય રીતે જોતાં તેની ચંચળતા કે પંદન જ વેગનું લક્ષણ છે અને તે એક જ પ્રકારનું છે. પરંતુ ક્રિયા અથવા કર્મની અપેક્ષાએ તે ત્રણ પ્રકારનાં છે. જે પ્રકારે કિયાની અપેક્ષાએ તે જ્ઞાતૃત્વ, કર્તૃત્વ તથા લેતૃત્વ એમ ત્રણ પ્રકારે મનાય છે, તે પ્રકારે કરણની અપેક્ષાએ પણ ત્રણ પ્રકાર મનાય છે. જોકે આ વિવિધ ક્રિયા કે કર્મનું કારણ સામાન્ય રીતે બહિઃકરણ તથા અંતઃકરણ એ બે કહેવાય છે. આગળ જણાવ્યું તેમ વિશેષરૂપે તે ચૌદ છે. છતાં તેને અંતર્ભાવ મન, વચન તથા કાયા એમ ત્રણ છે.
મન કહેવાથી મન, બુદ્ધિ, અહંકાર તથા ચિત્ત એ ચારથી પૂર્ણ અંતઃકરણ ગ્રહણ થાય છે. વચન કહેવાથી. જિલ્લાની વાગિન્દ્રિય આદિ તથા કાય કહેવાથી તે ઉપરાંત ચાર કર્મેન્દ્રિયોનું ગ્રહણ થાય છે. જ્ઞાનેન્દ્રિયને અંતર્ભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org