________________
કર્મકરણ (સાધન)
૧૦૯. જ્ઞાનકરણ તથા કર્મકરણની સર્વ વૃત્તિઓ બહારથી વળાંક લઈને અંતર્મુખ થઈ જાય છે. બાહ્ય જગતના વિષયને જાણવા, પ્રાપ્ત કરવા કે ભેગવવાને બદલે અંતઃકરણમાં સ્થિત તને જાણવા, પ્રાપ્ત કરવા કે ભેગવવા પ્રતિ તે ઉમુખ થાય છે.
અંતઃકરણના બહિર્મુખ થવાથી જ્ઞાતૃત્વ, કતૃત્વ તથા ભકતૃત્વ બંધનકારી છે. તેને અંતર્મુખ થવાથી તે સર્વ વિરામ પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org