________________
ક કરણ (સાધન)
૧૦૭
ભૂતકાળની સ્મૃતિની સાથે તથા ભાવિની કલ્પનાએ સાથે મેળવીને તેની કસેાટી પણ કરે છે, કે તે કદાચ મારા મિત્રના અહુકારને હાનિ તે! નહિ પહોંચાડે ? જેટલેા લાભ તેને મળવેા જોઇએ. તેનાથી અલ્પ થવા ન જોઇએ. લાભ જ મળવા જોઇએ, હાનિ ન&િ.
પેાતાનું કાર્ય પતાવીને ચિત્ત તેને પેાતાના મિત્ર અહંકારની પ્રયોગશાળામાં માકલી દે છે. મારું-તારું, ઇષ્ટઅનિષ્ટ આદિ દ્વંદ્વેની મુદ્રામાં અંકિત કરીને તે તેને અંતિમ નિણ્ય માટે પેાતાના મ`ત્રી – બુદ્ધિ પાસે મેકલી આપે છે. મન તથા ચિત્ત દ્વારા કરેલું પરીક્ષણ તથા અહંકાર દ્વારા અકિત કરેલી વિચારમુદ્રાઓનુ પુનઃ સૂક્ષ્મ નિરીક્ષણ તથા પરીક્ષણ કરીને તે આ વિષય ગ્રહણ કરવા ચૈાગ્ય છે અથવા ત્યાગવા યાગ્ય છે, કતવ્ય કે અકતવ્ય છે’ એવે નિર્ણય સંભળાવી દે છે.
બુદ્ધિના આ નિણ્ યને સાંભળીને અહુંકાર જો તેને અનુકૂળ લાગે તેા ષિત થાય છે અને પ્રતિકૂળ હોય તે ઉદાસ થઈ જાય છે. હર્ષિત અવસ્થામાં ઉત્સાહની સાથે તથા ઉદાસ અવસ્થામાં કૉંઇક નાખુશ થઇને તે બુદ્ધિની એ આજ્ઞાને ચિત્ત પ્રત્યે રવાના કરે છે. જેને પ્રાપ્ત કરીને તે પણ અહંકારની જેમ ષિત કે ઉદાસ થઈને આગળપાછળ જોયા કરે છે. ત્યાર પછી તેને યાગ્ય કાર્યવાહી માટે મન પાસે મેકલી દે છે.
તે પ્રમાણે મન કમેન્દ્રિયને આજ્ઞા કરે છે કે તરત તે વિષયાને ગુલામ અનાવીને મારા દરબારમાં હાજર કર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org