________________
કર્મકરણ (સાધન)
૧૦૩ કહેવામાં આવે છે. કર્તુત્વના કરણને કર્મકરણ કહેવામાં આવે છે. ભેસ્તૃત્વનું સાધન અંતઃકરણ છે. ૨. જ્ઞાનકરણ તથા કર્મકરણ
જ્ઞાનકરણ પાંચ પ્રકારે પ્રસિદ્ધ છે. સ્પર્શ (ત્વચા), જીભ, ધ્રાણ (નાક), નેત્ર તથા શ્રોત્ર (કાન). સ્પશીને, ચાખીને, સૂંઘીને, જોઈને તથા સાંભળીને જાણવું તે પાંચ તેના પ્રતિનિયમ – વિષય છે. કારણ કે તેના દ્વારા જાણવાથી જ કાર્યની સિદ્ધિ થાય છે. તેથી તેને જ્ઞાનનાં સાધન – જ્ઞાનકરણે કહેવામાં આવે છે.
જ્ઞાનકરણની જેમ કર્મકરણ પણ પાંચ છે. તે હાથ, પગ, જીભ, ગુદા અને ઉપસ્થ (જનનેન્દ્રિય). હાથ દ્વારા આપણે લેવા-આપવાનું, છોડવાનું કે ગ્રહણ કરવાનું તથા બનાવવાનું કે બગાડવાનું વગેરે કાર્ય કરીએ છીએ. તથા પગ દ્વારા ચાલવા-ફરવાનું, નાચવા-કૂદવાનું વગેરે કાર્ય કરીએ છીએ. જીભનાં બે કામ છે. ચાખવું તથા બલવું. ચાખવાની ઇંદ્રિયને જિહ્વા કે રસના કહે છે જેને જ્ઞાનકરણમાં સમાવેશ કરવામાં આવે છે. બોલવાનું કામ કરવાના સમયે તેને વાગિન્દ્રિય કહેવામાં આવે છે. ગુદા દ્વારા આપણે મળત્યાગ કરીએ છીએ, ઉપસ્થ – ગુૉન્દ્રિયનું કામ મૂત્રત્યાગ તથા વિષયોગ કરે તે છે. આ પાંચે ઈન્દ્રિ દ્વારા કંઈ ને કંઈ હલનચલનની ક્રિયા થયા કરે છે. તે કંઈ પણ જાણે શકતી નથી તેથી તેને કર્મકરણ કહે છે.
ઈન્દ્ર' શબ્દ આત્માના અર્થમાં પ્રજાય છે. આ કરણ દ્વારા શરીરમાં સ્થિત આત્મા અથવા ચેતનાશક્તિની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org