________________
૧૮
કર્મકરણ (સાધન)
কৃষ্ণুৰুৰুৰুৰু ૧. ત્રિવિધકરણ
કૃતક કર્મ ત્રણ પ્રકારનું કહેવામાં આવ્યું છે. જ્ઞાતૃત્વ કતૃત્વ તથા ભકતૃત્વ. કારણ અને કારણ વગર કઈ પણ કાર્ય થવું શક્ય નથી. તેથી આ ત્રણે કાર્યોમાં કેઈ ને કોઈ કરણ અવશ્ય હોવું જોઈએ. જેના દ્વારા અથવા જેની સહાયતાથી કઈ કર્મ કે કાર્ય કરવામાં આવે છે તેને કરણ કહેવામાં આવે છે. વ્યાકરણની દૃષ્ટિએ તેને અંતરભાવ કરણકારક હોય છે, ન્યાયની ભાષામાં તેને હેતુ કહે. છે અને સિદ્ધાંતની ભાષામાં તેને સાધન કહેવામાં આવે છે. આ પ્રકારે કારણ, કરણ, હેતુ તથા સાધન એ ચારે એકાર્યવાચી છે.
જ્ઞાતૃત્વ, કર્તૃત્વ તથા લેતૃત્વ આ ત્રણ પ્રકારનાં કર્મોને ક્ષેત્રમાં આ કરણ (સાધન) બે પ્રકારે છે. બહારમાં જે પ્રત્યક્ષપણે જણાય છે તે નેત્ર, શ્રોત્ર, હાથ, પગ આદિ બહિ:કરણ છે. અને બહારમાં પ્રત્યક્ષ નથી જણાતાં તેવાં મન-ચિત્ત તે અંતઃકરણ છે. બહિઃકરણના બે પ્રકાર છે. જ્ઞાનકરણ અને કર્મકરણ. જ્ઞાતૃત્વના સાધનને જ્ઞાનકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org