________________
કરણનું ચોગ
થઇ900 essengers
૧. અન્ય અનુગ
જૈનાગના મૂળ ચાર વિભાગ છે, જેને ચાર અનુગ કહેવામાં આવે છે. પ્રથમાનુગ, કરણાનુગ, ચરણાનુગ, તથા દ્રવ્યાનુયેગ. આચાર્યોએ આ ચારેને કમ જે પ્રમાણે નિરૂપણ કર્યો છે તે પ્રમાણે તેનું અધ્યયન કરવું જોઈએ. કમનું ઉલ્લંઘન કરવાથી અહંકાર વધે છે, જીવનને વિકાસ થતું નથી. જેમ એમ.એ.(M.A.)ને વિષય મેટ્રિકમાં કે મૅટ્રિકના વિષયે એમ.એ.માં ભણાવવામાં આવે તે વિદ્યાથી કદાચ શબ્દરટણ કરશે પણ જીવનવિકાસ નહિ થાય, તેમ આ ચાર અનુગના અભ્યાસ માટે સમજવું.
પ્રથમાનુગમાં મહાપુરુષનાં જીવનચરિત્રેનાં રહસ્ય હોય છે, જે વાર્તા તથા નવલકથાની જેમ રુચિકર તથા જીવનપ્રેરક હોય છે. આત્મકલ્યાણની દૃષ્ટિથી તેને અભ્યાસ કરનારા વિદ્યાથીઓને જીવનની પ્રેરણા મળે છે. જીવનવિકાસના માર્ગમાં એ પ્રેરણાઓ ઘણી કીમતી છે. કારણ કે અંત:પ્રેરણું વગર કરેલું અધ્યયન કેવળ પંડિતાઈના કામમાં આવે છે. જીવનવિકાસની એ અંતઃ પ્રેરણા જાગ્રત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org