________________
૯૬
ક
રહસ્ય
થઈ જવાથી તેના હૃદયમાં આભ્યંતર જીવનની તથા બાહ્ય જગતની વિવિધતાને સમજવાની સ્ફુરણા થાય છે.
"जगत्का स्वभाव वा संवेग वैराग्यर्थम् '
આ સૂત્રનું સાકય વ્યક્તિ માહ્યાતર જગતની તાત્ત્વિક વ્યવસ્થાઓને સમજે. આ સૂત્રમાં ‘જ્ઞાત’ શબ્દ બાહ્ય જગત માટે છે અને હાય' શબ્દ અભ્યતર જગત માટે છે. તાત્ત્વિક વિચારણાના ક્ષેત્રમાં કાય' શબ્દના અથ સ્થૂલ શરીર નથી પણ અભ્યંતર જગતનુ' સૂક્ષ્મ કાર્યણુ શરીર છે, કે જેમાં જગતની સર્વ તાત્ત્વિક અવસ્થા નિહિત છે. બાહ્ય જગતનું સ્વરૂપ જોવાથી સંવેગ ઉત્પન્ન થાય છે, અર્થાત્ તેનું વિચિત્ર સ્વરૂપ જોઈ ભય ઉત્પન્ન થાય છે. તેથી તેના પ્રત્યેનું આકષ ણુ નષ્ટપ્રાય થઈ જાય છે. કામેણુ શરીરના સ્વભાવને જાણવાથી વિષયસેગ પ્રત્યેની આસક્તિ શાંત થઈ જાય છે, વિરક્તિ આવે છે. તે સંવેગ-વૈરાગ્ય અંગે અધ્યાત્મજીવન વિકાસના ખાસ અંગભૂત છે. ૨. પ્રસ્તુત ગ્રંથ
કર્મરહસ્ય” નામે કર્મસિદ્ધાંતનું જે વિવેચન તમારા હાથમાં આવશે તે વાસ્તવમાં સ્વત ંત્ર ગ્રંથ નથી પરંતુ કમ`સિદ્ધાંત' નામના પહેલાં પ્રગટ થયેલા ગ્રંથના બીજો ભાગ છે. તે ગ્રંથ પ્રાથમિક ભૂમિકાવાળા માટે છે. આ ગ્રંથ કઇક પરિપક્વ વિદ્યાથી એ માટે છે. વિશેષ અભ્યાસ માટે આચાર્ય પ્રણીત કરણાનુયાય પ્રયેાજનીય છે. પ્રાથમિક ભૂમિકાવાળા માટે રચાયેલા ‘કર્મસિદ્ધાંત' નામના પહેલાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org