________________
કમરહસ્ય ૨. ખોટું પણ સારું
સમગ્રને સમગ્રપણે ન જાણુને એક એક કરીને જાણવાવાળું વિષયે—ખી જ્ઞાન વિકને ઉત્પન્ન કરે છે તેથી ખોટું છે. પરંતુ સમગ્ર યુગપતું ગ્રહણ કરવાવાળું જ્ઞાન તત્થા—ખી હોવાથી સમતા પ્રદાન કરનારું હેવાથી તે સારું છે. વિષયે—ખી ઈચ્છાથી વાસનાની વૃદ્ધિ થતી. હોવાથી તે બેટી છે, સમગ્રને આત્મસાત્ કરનારી ત ખી ઈચ્છા સમતાની વૃદ્ધિનું કારણ હોવાથી તે સારી છે. આમાં કેવળ સંજ્ઞાભેદ છે. વિષયે—ખી ઈચ્છાને કામના, અભિલાષા વગેરે નિંદનીય શબ્દો દ્વારા ઓળખવામાં આવે છે. - ભુખી ઈચ્છાને શ્રદ્ધા, રુચિ, અંતઃ પ્રેરણા, જિજ્ઞાસા વગેરે પ્રશંસનીય ઉપનામ મળે છે. વિષયે પ્રતિ કરેલા પ્રયત્ન વાસનાવૃદ્ધિને હેતુ હોવાથી બૂરો છે. પરંતુ તોમુખી હોય તે
તે પ્રયત્ન સમતાની વૃદ્ધિનું કારણ હોવાથી પ્રશંસનીય છે. વિન્મુખી પ્રેમને આસક્તિ, રતિ, રાગ આદિ કહેવાય છે
અને તે નિંદનીય મનાય છે. પરંતુ તે જ પ્રેમ ત ન્મુખી હોય તે મૈત્રી, પ્રદ, કરુણા આદિ રૂપ ધારણ કરે છે. અને તેથી વંદનીય બને છે.
વાલ્મીકિ જેવો લૂંટારે દિશાપરિવર્તનથી સફળ સાધુ બને છે. તેથી શક્તિને તિરસ્કાર ન કરતાં કેવળ દિશાપરિવર્તન કરવું જરૂરી છે. આજે જેટલી અધિક વિષયાસક્તિ છે તે દિશા પરિવર્તિત થવાથી અધિક સત્ત્વાસક્તિરૂપે પરિણમશે. આજે જેની બુદ્ધિ ભૌતિક વિજ્ઞાનમાં કામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org