________________
વિકાસ
tesses
હજsts
૧. રૂપાંતર
પ્રકૃતિના ગર્ભમાં સર્વ પદાર્થ વિકાસશીલ છે. અણુએ આણુને સ્વતંત્ર વિકાસ છે. નિગોદ રાશિને એક ક્ષુદ્ર કીટાણુ વિકાસની વિવિધ શ્રેણીઓને પાર કરીને એક દિવસ મનુષ્ય દેહ પામે છે. એક અંકુર પલવિત, પુષિત તથા ફલિત થઈને વૃક્ષ બને છે.
જેને તમે આજે દેષ કહે છે તે એક દિવસ ગુણ બની જાય છે. કઈ વસ્તુને ક્યારેય કેવળ નાશ થતો નથી, ફક્ત રૂપાંતર થાય છે. તેની પર્યાય બદલાય છે, શક્તિ બદલાતી નથી. તમારામાં અનેક શક્તિઓ છે, તે સર્વ તમારી સંપત્તિ છે. તે સર્વ તમારું એશ્વર્યા છે. અવિવેકને કારણે તમે તેને અપવ્યય કરી રહ્યા છે. તમારા દ્વારા થતે એ ઉપયોગ જ સારે કે બૂરે છે. તમારી શક્તિમાં કંઈ સારુંબૂ હું નથી. ધનને ઉપયોગ સારે ખેટ હોય છે, ધન નહિ. દાનાદિમાં થતે વ્યય સારે છે અને ભેગાદિમાં કરેલ વ્યય બૂરે છે. તે પ્રમાણે જ્ઞાન, ઈરછા, પ્રયત્ન તથા પ્રેમ વગેરે માટે સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org