________________
૩૩
સ્પિનાઝા વમાન યુરાપને વિશ્વદેવવાદના માટે પ્રવક ગણાય છે. સુપ્રસિદ્ધ હીગેલ, શાપનહાર વિગેરે જમન દાનિકા “ પાન—થિ-ઈસ્ટ ” મનાય છે. વિશ્વદેવવાદનું મૂળ સૂત્ર એ છે કે- જીવ કે અજીવજગતના બધા પદાર્થો એકાન્ત સત્ છે અને સમાત્ર ઇશ્વરના વિકાસ તથા પરિણતિરૂપ છે, ઇશ્વર સિવાય ખીજું કંઇ જ નથી. જૂજવા જીવા તમને ભલે દેખાય પણ મૂળમાં તે એક છે, ઇશ્વરની સત્તાને લીધે જ સૌ સત્તાવાન છે, ઇશ્વરના પ્રાણે જ બધા પ્રાણવાન છે. બસ, એક ઇશ્વર છે; બાકી બીજું કંઇ જ. નથી. જગત જુદું છે, એક પૃથક્ સત્તા છે એ ભ્રમણા છે.”
ભારતવર્ષમાં પણ ત્રણા જુના કાળથી અદ્વૈતવાદીએ એ જ પ્રમાણે જગતના પદાસમૂહની સત્તા તથા વિવિધતાની અવગણના કરી શ્ન સત્ય જ્ઞમિશ્રા ના મંત્ર સુણાવી રહ્યા છે. માયાવાદ એ બ્રહ્માદ્વૈતવાદનું રૂપાંતર માત્ર છે. એ મત પ્રમાણે “બ્રહ્મ જ અખંડ, અતિીય સત્ છે; સત્તામાત્ર છે.” જીવ, અજીવ એ બધુ અસત્ છે; એકમાત્ર બ્રહ્મ જ સત્ છે. જો કોઇ એમ કહેતું હોય કે “હું છું, તે છે, તમે છે” તેા એ બધા અવિદ્યાના જ વિલાસ છે એમ સમજવું. ખરૂં જોતાં “હું” જેવું કંઇ નથી, “તમે” પણ નથી અને “તે” જેવી પણ કાઇ વસ્તુ નથી. જે ક હાય તે તે ‘મેટ્વિયમ્ ’બ્રહ્મ જ છે. આ નિત્ય નિર ંજન બ્રહ્મ, માયાના પ્રતાપે બ્રહ્માંડના ‘ઈશ્વર' રૂપે પ્રતીત થાય છે. यो लोकत्रयमाविश्य बिभत्र्त्यव्य ईश्वरः । અને એ જ નિત્ય-નિર ંજન, અદ્વિતીય બ્રહ્મ, અ અવિદ્યાને લીધે વિવિધ નામ તથા રૂપવાળુ બની બહુ જીવરૂપે પ્રતીત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org